________________ . તેત્રાવલી સંસ્કૃત કૃતિ. હીન્ની ભાષાંતર સાથે (સ્તુતિઓ, તેત્રો પત્રો આદિ) 4. કાવ્ય પ્રકાશ, 2, 3 ઉલાસની ટીકા, હીન્દી ભાષાં તર સાથે. 5. સ્વાદુવાદ રહસ્ય બૃહદ્ ટીકા. 6. છ છ મધ્યમ ટીકા. 7. , જઘન્ય ટીકા. 8. તિજ્વતિ. [પ્રારંભ માત્ર] 9. આત્મખ્યાતિ. 10. પ્રમેયમાલા. 11. વાદમાલા બીજી. 12. ત્રીજી. 13. વિષયતાવાદ. 14. ન્યાય સિદ્ધાન્તમંજરી (શબ્દખંડ પૂરતી ટકા) બાઈડીંગ કરેલા 6 ગ્રન્થમાં અને સાતમા નંબરના પુ૫ સુધીમાં નાની-મોટી ઉપરોક્ત 14 કૃતિઓ છપાઈ ગઈ છે. ત્રીજા પુષ્પ તરીકે યશદહન છપાયું છે. જેમાં ઉપાધ્યાયજીના ઉપલબ્ધ બધાય ગ્રન્થોને પરિચય છે. શરૂઆતની ચાર પુષ્પકૃતિઓ સ્વતંત્ર એક જ ગ્રન્થરૂપે અને છઠું પુષ્પ, ચાર કૃતિઓથી અને સાતમું છ કૃતિઓથી સંયુક્ત છે. આજે આઠમા પુષ્પ તરીકે ઉપાધ્યાયજીની ત્રણ કૃતિઓનું સંયુક્ત પ્રકાશન થઈ રહ્યું છે. ઉપરોકત 14 માં ત્રણ ઉમેરતાં કુલ 17 કૃતિઓ યાભારતી જૈન ગ્રન્થ પ્રકાશન સંસ્થા પ્રગટ કરી રહી છે. તેમાંની પંદર કૃતિઓ તે પહેલ