SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ t10] દરમ્યાન આવી એક અજોડ સાધના વિશ્વવિક્રમરૂપ બની અને તેની પ્રતિભા - અનુમોદના ભારત અને ભારત બહારના જૈન શ્રીસંઘમાં થઈ અને જગતના ચેકમાં ભાવનગર ઝળકી ઉઠયું. ભાવનગર શ્રીસંઘે પણ આ તપને ઉજવવામાં અનેકવિધ પ્રભાવક કાર્યો કરી ગૌરવ માન્યું-મનાવ્યું. જ્યારે ભાવનગર શહેરની નગરપાલિકાએ પણ પોતાના નગરને વિશ્વમાં વિખ્યાત બનાવવાનું નિમિત્ત 800 જન તપસ્વીઓના તપની સાધના થતાં તે સાધનાની આદરબહુમાનપૂર્વક ચિરસ્મૃતિ બની રહે તે રીતે શહેરના મુખ્ય વિભાગને “સિદ્ધિતપક” નામકરણ કરી પિતાનું પણ કર્તવ્ય બજાવ્યાનું ગૌરવ માની રહી છે. આવી એક હજાર વર્ષના ભૂતકાલમાં ન બનેલ શ્રમણ સંસ્કૃતિને જીવંત રાખતી તપ સાધનાની પુણ્ય સ્મૃતિ માટે પ્રસ્તુત પ્રકાશનના કાર્ય માટે શ્રીસંઘે –શેઠ શ્રી ડેસાભાઈ અભેચંદ પેઢીએ યત્કિંચિત્ આર્થિક સહયોગ આપી સંસ્કૃત ભાષાના વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્તિ માટે અનુકુળતા કરી આપવા પ્રયાસ છે. વિજયચંદ્રોદયસૂરિ.
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy