SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત ભાષાની અસ્મિતા પ્રત્યેક ભાષા પિતાની આગવી અસ્મિતા (પિતાપણું ) ધરાવે છે જ પણ તેમાં સંસ્કૃત ભાષાની અસ્મિતા અને ખી રીતની છે. સંસ્કૃત=સારી રીતે સુશોભિત કરેલ. જે પોતે સ્વયં સુંદર - અસુંદર સારા - બોટાના વિવેક-વિભાજન=પૂર્વક તૈયાર થાય છે. તેની સ્થિતિ જોવા જેવી-દર્શનીય હોય છે. પ્રશંસનીય હોય છે-સંસ્કૃત ભાષામાં આવું જોવા મળે છે. * મૂલ ધાતુને પ્રત્યય અને તે પ્રત્યય પણ કાલ-વચન ભેદ તથા ઉપસર્ગ ચગે અર્થાતર દર્શાવનાર સંસ્કૃત શબ્દ હોય છે. આવી અપૂર્વ શક્તિ સંસ્કૃત ભાષામાં છે. તેથી જ તે તે સકલ ભાષાની માતા રૂપ યા જનની રૂપે યશોગાન પામે છે. ગવાય છે. જે વાસ્તવિક છે. . સંસ્કૃત ભાષાના શબ્દોમાં બીજી કલા છે. ટૂંકા શબ્દમાં-મિતાક્ષરે માં વધુ અને ગૂઢ ગહન અગાધ અર્થ જણાવવાની ને આમેદ આપવાની આ કલાનું દર્શન પ્રત્યયભેદે ને કાલદે થાય છે. જેથી પદાર્થનું હાર્દ, ઉપયોગ યાથાતથ્યજ્ઞાન અને વૈવિધ્યના દર્શન થાય છે. વળી જ્યારે એક જ ધાતુ ઉપસર્ગના સહયોગે અનેક અર્થમાં જોડાઈ જાય છે. ત્યારે આ ભાષા પિતાની તાકાતનું વિપુલ દર્શન કરાવે છે.
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy