________________ અપ્રગટ કૃતિઓને પ્રગટ કરવાની પ્રક્રિયા કેટલી, લાંબી શ્રમસાધ્ય, અનુભવગમ્ય અને શૈર્યસાધ્ય હોય છે તે એના અનુભવીઓજ જાણે છે. આ ક્ષેત્રમાં જે ગણ્યા ગાંઠ્ઠયા વિદ્વાનો છે એમાં આચાર્યશ્રીનું નામ આગળની હરોળમાં છે. હજુ પણ નવા-નવા અપ્રગટ ગ્રંથના સંપાદન, સંશોધન કરી પ્રગટ કરે એવી લાગણીભરી માંગણી. 30