________________ નેમિચંદ્ર). અજૈનઃ સૂર્યશતક (કર્તા મયૂર કવિ), સૂર્યાષ્ટક, સૂર્યાર્ણવ, સૂર્યાષ્ટક, સૂર્યકવચ સ્તોત્ર, સૂર્યસ્તોત્ર, સૂર્યપ્રપાઠક, સૂર્યપ્રાતઃસ્મરણ, સૂર્યનામસહસ્રસ્તોત્ર, , (રુદ્રયામલતંત્રે દેવીરહસ્યાન્તર્ગત), સૂર્યસહસ્રનામ, (ભવિષ્યોત્તર પુરાણ) સૂર્યોપનિષદ્, સૂર્યગીતા, સૂર્યાષ્ટોત્તર શતનામ સ્તોત્ર, વગેરે.કર્તા વ. ની નોંધ વિનાની કૃતિઓ . સૂર્યપ્રરૂપણા, સૂર્ય-ચંદ્રપર્વસાધન, સૂર્યસ્તુતિ, સૂર્ય અંજલિ, સૂર્યમંત્ર, સૂર્યછંદ, વગેરે. * સ્વોપજ્ઞ ટીકા સહ સૂર્યસહસ્રનામા સૂર્યસહસ્રનામનું સ્વોપજ્ઞ ટીકા સાથે પ્રકાશન અહીંસર્વપ્રથમ વાર થાય છે. આ ગ્રંથનો પરિચય પણ ખાસં જોવામાં આવતો નથી. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ “ભાનુચંદ્ર ચરિત્ર'માં લખેલ વિસ્તૃત ઈંક્ષજ્ઞિમીભશિંજ્ઞક્ષ માં ગ્રંથકારના અન્ય બધા ગ્રંથોનો પરિચય આપ્યો છે. પણ આ સ્વોપજ્ઞ ટીકા એમના જોવામાં નથી આવી તેમ લખ્યું છે. મૂલમાત્ર સૂર્યસહસ્રનામ અને સ્વોપજ્ઞટીકા સહ સૂર્યસહસ્રનામનું નિરીક્ષણ કરતાં આટલી બાબતો નજરે ચડે મૂલમાત્રમાં મંગલાચરણનો શ્લોક નીચે મુજબ છે. સટીકમાં નથી. 3 નમઃ શ્રીસૂર્યદેવાય સહસ્ત્રનામધારિણે | કારિણે સર્વસૌખ્યાનાં પ્રતાપાજ઼તતેજસે II. મૂલમાત્રમાં અંતે સૂર્યનામમહિમા સૂચવતાં નીચે મુજબનાં 4 પદ્યો છે. સટીકમાં નથી. સ્વિદં શ્રુણુયાન્નિત્ય, પઠેદ્ વા પ્રયતો નરઃ | પ્રતાપી પૂર્ણમાયુ. કરસ્થાસ્તસ્ય સમ્મદ 1 || નૃપા-ડગ્નિ-તસ્કરભયં, વ્યાધિભ્યો ન ભયં ભવેત્ |