________________ (ગ્રંથાગ 3200). 10. કાવ્યપ્રકાશખંડનઃ મમ્મટના ગ્રંથનું ખંડન. સંઘપુરમાં વિ. સં. 1722માં રચના. 11.અનેકાર્થોપસર્ગવૃત્તિઃ અમરકોષના કેટલાક ઉપસર્ગો વ. ના અનેકાર્થ બતાવતી વૃત્તિ (જૈ. 5. ઇ. ભા. 3, પૃ. 798) માં અનેકાર્થનામમાાલા સંગ્રહ વૃત્તિ” નામ આપ્યું છે. ગ્રં. 2000. 12.ધાતુમંજરીઃ સંસ્કૃત ધાતુપાઠ વિષે વિવેચન. ગ્રં. 1200. 13.આખ્યાતવાદ ટીકાઃ સંસ્કૃત વ્યાકરણગતા આખ્યાત પ્રકરણ ઉપર ટીકા. 14.પ્રાકૃત સુભાષિત સંગ્રહઃ વિવિધ સુભાષિતોના સંગ્રહ. રચના-સંઘપુરમાં. 15.સૂક્તિ રત્નાકર 377 સંસ્કૃત પદ્યોનો સંગ્રહ. 16.મંગલવાદઃ મંગલની ઉપયોગિતા વિષે ચર્ચા. 17.સપ્તસ્મરણ વૃત્તિઃ સાત સ્મરણો ઉપર ટીકા. 18.લેખ-લિખના પદ્ધતિ. 19.સંક્ષિપ્ત કાદંબરી કથાનક (ગુજરાતી). 20.નેમિનાથ ચોમાસી,કાવ્ય (ગુજરાતી). આ ઉપરાંત ‘કામંદકીય-જાતિ-શાસ્ત્રની સિદ્ધિચંદ્રજીએ લખેલી નકલ બીજાપુરના જ્ઞાનભંડારમાં છે. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ 3 પૃ. 798માં આ ઉપરાંત વિવેકવિલાસ વૃત્તિ અને ચંદ્રચંદ્રિકા વૃત્તિ (સંઘપુરમાં) રચ્યાની નોંધ છે. આમાં વિવેકવિલાસવૃત્તિની રચના ઉપાધ્યાય ભાનચંદ્રજીએ કરી છે અને ચંદ્રચંદ્રિકા વૃત્તિ ઉપરોક્તા આખ્યાતવાદ ટીકાથી ભિન્ન છે, કે અભિન્ન છે તે 17