________________ खण्ड-३/परिशिष्ट-४ 127 म. सिद्धाण सिद्धभावं असेसकम्मक्खएण सुहभावं / दसण-नाणसहावं अणुमोएमो य तिविहेणं / / 21 / / छा. सिद्धानां सिद्धभावमशेषकर्मक्षयेन शुभभावम् / दर्शनज्ञानस्वभावमनुमोदे च त्रिविधेन / / 21 / / અ. શ્રી સિદ્ધ ભગવંતોનો સર્વ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલો સિદ્ધભાવ, (અર્થાત્ સિદ્ધત્વ), શુભ ____मा भने शन-शान३५ स्वभावना हु त्रिविध अनुमोइन। छ. या नं-२१. म. आयरियाणाऽऽया पंचपयारं च जणियकल्लाणं / अणुओगमागमाणं अणुमोएमो य तिविहेणं / / 22 / / छा. आचार्याणामाचारं पञ्चप्रकारं च जनितकल्याणम् / ____ अनुयोगमागमानामनुमोदे च त्रिविधेन / / 22 / / છે. શ્રી આચાર્ય ભગવંતોનો કલ્યાણને જન્માવનારો પાંચ પ્રકારનો આચાર, તથા આગમોનો मनुयो। (अर्थ व्यायान) त्रिवि मनुमा . २॥नं-२२. म: उज्झायाणऽज्झयणं आगमदाणेण दिण्णमग्गाणं / उवयारवावडाणं अणुमोएमो उ तिविहेणं / / 23 / / छा. उपाध्यायानामध्ययनमागमदानेन दत्तमार्गाणाम् / उपकारव्यापृतानामनुमोदे तु त्रिविधेन / / 23 / / . આગમોનું દાન કરવા દ્વારા, મુક્તિમાર્ગનું દાન કરનારા અને ઉપકાર કરવામાં ઓતપ્રોત બનેલા શ્રી ઉપાધ્યાય ભગવંતોના અધ્યયનની હું ત્રિવિધ અનુમોદના કરું છું. ગાથા નં-૨૩. म्.. साहूण साहुकिरियं मुक्खसुहाणिक्कसाहणोवायं / .. समभावभावियाणं, अणुमोएमो उ तिविहेणं / / 24 / / का. साधूनां साधुक्रियां, मोक्षसुखानामेकसाधनोपायाम् / समभावभावितानामनुमोदे तु त्रिविधेन / / 24 / / છે. મોક્ષ સુખના એક માત્ર સાધનોપાય (મેળવવાનો એક માત્ર ઉપાય) ને સાધનારા, સમભાવથી " , ભાવિત બનેલા શ્રી સાધુ ભગવંતોની સાધુક્રિયાની હું ત્રિવિધ અનુમોદના કરું છું. ગાથા નં-૨૪.