________________ श्रीचतुःशरणप्रकीर्णकम् (गा. 18-26 3 सुकडाणुमोयणा - सुकृतानुमोदना) (Pu // 18-27 सुस्तानुभोना) म. जं पुण देहं संयणं वावारं दविण नाण कोसलं / वट्टइ सुहम्मि ठाणे तं सव्वं अणुमयं मज्झ / / 18 / / छा. यत्पुनर्देहं स्वजनं व्यापारं द्रव्य-ज्ञान-कौशल्यम् / वर्तते शुभे स्थाने तत्सर्वमनुमतं मम / / 18 / / स. वणी स्व४ (परिवार), व्यापार, अर्थ (धन), शान, शल्य माथी शुभ स्थान વપરાઈ રહ્યું છે; તે બધું જ મને અનુમત છે. (અર્થાત્ તે બધાની હું અનુમોદના કરું છું.) था नं-१८.. म. जं चिय कयं सुतित्थं संत (? ता) ईदेसणा सुहं किञ्चं / जीवाणं सुहजणयं तिविहेणं बहुमयं तं पि / / 19 / / छा. यदेव कृतं सुतीर्थ सदादिदेशना शुभं कृत्यम् / / ___ जीवानां सुखजनकं त्रिविधेन बहुमतं तदपि / / 19 / / અ. જે કાંઈ મારાથી સુંદર તીર્થ નિર્માણ (જૈન દર્શનની પ્રભાવના આદિ), સત્પદાર્થોની પ્રરૂપણા, અને જીવોને માટે સુખને આપનાર શુભ કાર્ય થયું તે પણ મને ત્રિવિધ બહુમત છે. અર્થાત્ તેનું હું ખૂબ બહુમાન કરું છું. ગાથા નં-૧૯. म्. गुणपगरिसं जिणाणं परोवयारं च धम्मकहणेणं / मोहजएणं नाणं अणुमोएमो य तिविहेणं / / 20 / / छा. गुणप्रकर्ष जिनानां परोपकारं च धर्मकथनेन / ___ मोहजयेन ज्ञानमनुमोदे च त्रिविधेन / / 20 / / અ. શ્રી જિનેશ્વર દેવોનો ગુણોનો પ્રકર્ષ, ધર્મની દેશના કરવા દ્વારા કરાયેલો પરોપકાર અને મોહનો વિજય કરવા દ્વારા પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન આ બધાની હું ત્રિવિધ અનુમોદના કરું 7. गाथा नं-२०.