________________ 194 श्रीचतुःशरणप्रकीर्णकम् આ. કષાયોથી મલિન બનેલા અને અશુભ લેશ્યાવાળા મેં જીવોની સાથે કોઈપણ રીતે જે વૈરની પરંપરાનું સર્જન કર્યું તે વૈરની પરંપરાને મેં છોડી દીધી છે. ગાથા નં-૧૦. मू. जं पि सरीरं इटुं कुडुंबउवगरणरूवविन्नाणं / जीवोवघायजणयं संजायं तं पि निंदामि / / 11 / / छा. यदपि शरीरमिष्टं कुटुम्बोपकरणरूपविज्ञानम् / जीवोपघातजनकं सञ्जातं तदपि निन्दामि / / 11 / / म. मा शरीर, घट, कुटुंब (परिवा२), 65429 // (साधन सामग्री),३५ मने विज्ञान सामान કાંઈ પણ જીવોના નાશનું કારણ બન્યાં હોય તે બધાંની પણ હું નિંદા કરું છું. ગાથા નં-૧૧. मू. गहिऊण य मुक्काई जम्मण-मरणेहिं जाई देहाइं / ___पावेसु पसत्ताई तिविहेणं ताई चत्ताई / / 12 / / . छा. गृहीत्वा च मुक्तानि जन्म-मरणैः यानि देहानि / पापेषु प्रसक्तानि त्रिविधेन तानि त्यक्तानि / / 12 / / અ. જન્મ અને મરણોની પરંપરાથી પાપમાં જોડાયેલા (પાપમાં પ્રવર્તેલા) એવાં મારા જેટલાં પણ શરીરો મેં ગ્રહણ કરીને મૂકી દીધેલાં હતાં તે બધાં જ મારા વડે ત્રિવિધે ત્યજી દેવાયાં छ. (पोसावी ही .) uथा नं-१२. . मू. आवज्जिऊण धरिओ अत्थो जो लोह-मोहमूढेणं / ____ असुहट्ठाणपउत्तो मण-वय-काएहिं सो चत्तो / / 13 / / छा. आवर्ण्य धृतोऽर्थः यः लोभमोहमूढेन / अशुभस्थानप्रयुक्तो मनोवचस्कायैः स त्यक्तः / / 13 / / અ. લોભ અને મોહના કારણે મૂઢ બનેલા મારા વડે જે ધન-સંપત્તિ ખેંચીને પકડી રખાઈ અને અશુભ સ્થાનોમાં પ્રયોજાઈ, તે મેં મન-વચન કાયાથી આજે છોડી દીધી છે. ગાથા નં-૧૩. मू. जाई चिय गेह-कुडुंबयाई हिययस्स अइव इट्ठाई / जम्मे जम्मे चत्ताई वोसिरियाई मए ताई / / 14 / /