________________ खण्ड-३/परिशिष्ट-४ . - (गा. 7-17. 2 दुक्कडगरिहा-दुष्कृतगर्हा) मू. संसारम्मि अणंते अणाइमिच्छत्तमोहमूढेणं / ___जं जं कयं कुतित्थं तं तं तिविहेण वोसिरियं / / 7 / / छा. संसारेऽनन्तेऽनादिमिथ्यात्वमोहमूढेन / यद्यत्कृतं कुतीर्थ तत्तत् त्रिविधेन व्युत्सृष्टम् / / 7 / / અ. અનંત એવા આ સંસાર ચક્રમાં અનાદિકાલીન મિથ્યાત્વ અને મોહના કારણે મૂઢ બનેલા એવા મેં જે જે કુતીર્થ પ્રવર્તાવ્યું હોય (મિથ્યા ધર્મોનો પ્રચાર-પ્રસાર કર્યો હોય, તે મારા પાપને હું त्रिविध३५ वोसिस (त्य९) छ. ॥था नं-७. मू. जं मग्गो अवलविओ, जं च कुमग्गो य देसिओ लोए / जं कम्मबंधहेऊ संजायं तं पि निंदामि / / 8 / / छा. यन्मार्गोऽपलपितो यच्च कुमार्गोऽपि देशितो लोके / ___यत्कर्मबन्धहेतुः सञ्जातं तमपि निन्दामि / / 8 / / અ. જે મેં મુક્તિ માર્ગનો અપલાપ કર્યો હોય, એ જ રીતે જે મેં કુમાર્ગનો જગતમાં ઉપદેશ આપ્યો ન હોય અને જે મારા કર્મબંધનું કારણ બન્યું હોય તેની પણ હું નિંદા કરું છું. ગાથા નં-૮. मू. जं जीवघायजणयं अहिगरणं कह वि किं पि मे रइयं / ____तं तिविहं तिविहेणं वोसिरियं अज मे सव्वं / / 9 / / छा. यज्जीवघातजनकमधिकरणं कथमपि किमपि मम रचितम् / तत् त्रिविधं त्रिविधेन व्युत्सृष्टमद्य मे सर्वम् / / 9 / / અ. જીવોની હિંસાને કરનારું જે કોઈપણ થોડું-ઘણું પણ અધિકરણ (શસ્ત્ર) મેં બનાવી મૂક્યું હોય તે બધું જ આજે હું ત્રિવિધ ત્રિવિધ પ્રકારે વોસિરાવું (જું) છું. 9 मू. जा मे वयरपरंपर कसायकलुसेण असुहलेसेणं / जीवाणं कहवि कया सा वि य मे सव्वहा चत्ता / / 10 / / छा. या मया वैरपरम्परा कषायकलुषेण अशुभलेश्येन / जीवानां कथमपि कृता, साऽपि च मया सर्वथा त्यक्ता / / 10 / /