________________ श्रीचतुःशरणप्रकीर्णकम् छा. निष्ठापिताष्टकर्माः कृतकृत्याः शाश्वतं सुखं प्राप्ताः / त्रिलोकमस्तकस्थाः सिद्धाः शरणं ममेदानीम् / / 3 / / . અ. જેમણે આઠ કર્મોને ખપાવી દીધા છે, જે કૃતકૃત્ય બન્યા છે, જેઓ શાશ્વત સુખને પામ્યા છે, જેઓ ત્રણે લોકના મસ્તક પર સ્થિત થયેલા છે તેવા શ્રી સિદ્ધિ પરમાત્માઓ મને હવે 125535 थामी. थान-3.. मू. पंचमहव्वयजुत्ता समतिण-मणि-लिट्ठ-कंचणा विरया / ___ सुग्गिहियनामधेया साहू सरणं महं निचं / / 4 / / छा. पञ्चमहाव्रतयुक्ताः समतृणमणिलेष्टुकाञ्चना विरताः / सुगृहीतनामधेयाः साधवः शरणं मम नित्यम् / / 4 / / અ. જેઓ પાંચ મહાવ્રતોથી યુક્ત છે, જેઓ ઘાસ અને મણિઓ, માટીનાં ઢેફાં અને સોનું જેવા પદાર્થોમાં સમાન બુદ્ધિવાળા છે, જેઓ પાપથી વિરામ પામેલા છે, જેનું નામ સારી રીતે સ્મરણ કરાયેલું છે, તેવા શ્રી સાધુ ભગવંતો મને હંમેશા શરણરૂપ થાઓ. ગાથા નં-૪. मू. कम्मविसपरममंतो, निलओ कल्लाण-अइसयाईणं / , ___ संसारजलहिपोओ सरणं मे होउ जिणधम्मो / / 5 / / . छा. कर्मविषपरममन्त्रो निलयः कल्याणातिशयानाम् / संसारजलधिपोतः शरणं मे भवतु जिनधर्मः / / 5 / / અ. કર્મરૂપી વિષને હરવા માટે શ્રેષ્ઠ મંત્ર જેવો, કલ્યાણ અને અતિશયોના આવાસ રૂપ, સંસારરૂપી સાગરને તરવા માટે જહાજ સમાન એવો શ્રી જૈનધર્મ મને શરણરૂપ थामी. ॥नं-५. मू. इय चउसरणगओ हं सम्मं निंदामि दुक्कडं इण्डिं / सुकडं अणुमोएमो सव्वं चिय ताण पञ्चक्खं / / 6 / / छा. इति चतुःशरणगतोऽहं सम्यग् निन्दामि दुष्कृतमिदानीम् / सुकृतमनुमोदे सर्वमेव तेषां प्रत्यक्षम् / / 6 / / અ. આ રીતે ચારેનાં શરણને પામેલો હું હવે મારાં દુષ્કતોની સમ્યક પ્રકારે નિંદા કરું છું; તેમજ તેઓની (मरि यारेनी) सामे (साक्षा) मध 4 सुइतनी मेनुमोहन। धुं. २॥था नं. 7.