________________ પરમાણુખંડ છત્રીશિ. તમા ઉદ્દેશાના વિવરણમાં પુદગલના સ્વરૂપને કહેવાના પ્રસ્તાવમાં સુત્રોમાં કહેલ અર્થના વિવરણરૂપ ગાથાઓ નવઅંગની ટીકાકાર પૂજ્ય શ્રીમાનું અભયદેવસૂરિ મહારાજે લખેલ છે. તેમજ તેને કાંઈક વિસ્તાર પણ કર્યો છે. તેજ ગાથાઓને અર્થ કાંઈક સંપ્રદાય થકી અને કાંઈક ગુરૂના ઉપદેશ થકી ગ્રંથકર્તા શ્રીમાન રત્નસિંહસૂરિ મહારાજ અહીં બતાવે છે. खित्तोगाहणदव्वे, भावट्ठाणाउ अप्पबहुअत्ते / थोवा असंखगुणिया, तिन्नि असेसा कहं नेया ? // 1 // __ मूळार्थ-पुत समाधि क्षेत्र, अवहन, द्र०य, તેમજ ભાવસ્થિતિ કાલને આશ્રિ, અલ્પબહત્વની વિચારણાને અગે, સર્વથી અલ્પ, ક્ષેત્રસ્થિતિ કાલ છે. તેના કરતાંશેષત્રણે અસંખ્યાત ગુણ છે. તે કેવી રીતે જાણવા? (1) इह पुद्गलानां क्षेत्रे, अवगाहनायां, द्रव्ये, भावे च स्थितिकालमाश्रित्य अल्पबहुत्वविचारे क्षेत्रस्थितिरस्पा / अवगाहनादीनां स्थितयः शेषास्तिस्रोऽपि प्रत्येक क्रमेणाऽसंख्यगुणिताः कथं ज्ञेयाः? इति संक्षेपार्थः // विस्तरार्थस्तु- स्थानायुरिति पदं क्षेत्रादीनां प्रत्येकमभिसंबध्यते / तत्र क्षेत्रस्थानायुः, अवगाहनास्थानायुः, द्रव्यस्थानायुः, भावस्थानायुश्च / तत्र क्षेत्रस्थानायुः क्षेत्रे एकमदेशादौ स्थानं यत्पुद्गलानामवस्थानं तद्रूपमायुः क्षेत्रस्थानायुः, पुद्रलानामेकक्षेत्रेऽवस्थानमित्यर्थः१ अवगाहनाया नियतपरिमाणनमःमदेशव्यापि . 1 'खेत्तो ' इत्यपि / एवमप्रेऽपि यत्र यत्र 'हुति-होति, मित्त मेत्त, बुच्छं-बोच्छं, पुग्गलं-पोग्गलं, इत्तो-एत्तो, अ-य, इक्क-एकं, चित्र-चिभ, इकिके -एको, संकोच-संकोय, सुहम-मुहुम, संखिज्ज-संखेन्ज' इत्येतानि पाठान्तराणि पुस्तकान्तये रस्यन्ते, परं सानि सलक्षणत्वेन टिप्पण्या न न्यस्तानि / 2 'चोवादीनाम् ' इति निमास्ति / -