SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ દિ-રી i સર્વ જીવરાશિની અપેક્ષાએ જઘન્યથી એક આકાશ પ્રદેશમાં વસે ખાતા નિગદના અશો રહે છે. - હવે શિષ્ય પ્રશ્ન કરે છે. 1 કેટલા છે છે? 2 જાન્યથી એક આકાશ પ્રદેશને વિષે રગર જઘન્યપદે જીવના કેટલા પ્રદેશ રહ્યા છે? 3 વછૂટથી એક આકાશ પ્રદેશને વિષે અગર ઉત્કૃષ્ટપદે જીવના કેટલા પ્રદેશો રહા છે? પરમાર્થથી આ ત્રણ રાશિને પરસ્પર એ૯૫બહુત શાશ્રી પ્રશ્ન છે. (1) ઉત્તરમાथोवा जहन्नयपए, जियप्पएसा जिया असंखगुणा। उकोसपयपएसा, तओ विसेसाहिया भणिया // 2 // હવે ઉત્તર આપે છે. - મૂ –જાન્યથી એક આકાશ પ્રદેશને વિષે અને ગર જાન્યપદે સર્વથી થોડા જીવ પ્રદેશે, તેના કરતાં જીવે અસંખ્યાત ગુણ, તેના કરતાં ઉત્કૃષ્ટથી એક આકાશ પ્રદેશને વિષે અગર ઉત્કૃષ્ટપદે વિશેષાધિક જીવ પ્રદેશે જાણવા. (2) एकत्र नमःमदेशे जीवपदेशा जघन्यपदे सर्वजीवराशेरपेक्षया स्तोकाः, असंख्येयतमभार्गवर्तित्वात् / जघन्यपदे जीवपदेशापेक्षया च सर्वनीवानामसंख्यातगुणत्वात् / उत्कृष्टपदे तु एकस्मिन भप्रदेशे जीवप्रदेशास्ततः सर्वजीवराशेरपेक्षया विशेषाधिका इति॥२॥ - ટીકર્થ_એક આકાશ પ્રદેશને વિષે જઘન્યપદે સર્વ જી. વની અપેક્ષાથી છવ પ્રદેશો થયા છે. કારણ કે અસંખ્યાતમાં ભાગ 2 જાય
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy