________________ મૂળ-રીકા સાથે ભાષાંતર જેલું ક્ષેત્ર હોવાથી, તેમજ જઘન્યપદે રહેલા જીવ પ્રદેશની અપેક્ષાએ સર્વ જીવે અસંખ્યાત ગુણા છે ઉત્કૃષ્ટપદે એક આકાશ પ્રદેશમાં જીવપ્રદેશે સમગ્ર જીવ રાશિની અપેક્ષાથી વિશેષાધિક છે. (2) अथ जघन्यपदमुत्कृष्टपदं चोच्यतेनत्थ पुण जहन्नपयं, लोयंते जत्थ फासणा तिदिसि। दिसिमुक्कोसपर्य, समत्थगोलंमि नन्नत्थ // 3 // હવે જઘન્ય પદ તથા ઉત્કૃષ્ટ પદ બતાવે છે. मूळार्थ-धन्य५४ तथा 456 2 // मन्ने पहभां જઘન્યપદ લા ના છેડે છે, કે જયાં ત્રણ દિશિની સ્પર્શના રહી છે. ઉત્કૃષ્ટપદ સંપૂર્ણ ગળો અને ત્યાં જ હોય છે, કે જ્યાં છ દિશિની સ્પર્શના હોય છે. બીજે સ્થળે ઉકपहनीय. (3) तत्र तयोर्जघन्येतरपदयोर्जघन्यपदं लोकान्ते निष्कुटकोणरूपे भवति 'जत्य' इति यत्र गोलके स्पर्शना अपरापरगोलकारम्भकनिगोदराशिदेशस्तिसृष्वेव दिक्षु भवति, शेषाणां दिशामलोकेनावृतत्वाद , सा च स्पर्शना खण्डगोलक एव भवतीति भावः / 'उद्दिर्सि' इति यत्र पुनर्गोलके पदस्वपि दिक्षु अपरापरगोलकारम्भकनिगोदराशिदेशैः स्पर्शना भवति; तत्रोत्कृष्टपदं भवति। तच्च समस्तगोलके परिपूर्णगोलके भवतीत्यर्थः / नान्यत्र, खण्डगोलके न भवतीति भावः / संपूर्णगोलकश्च लोकमध्य एव स्यात् , न तु अलोकसमीप इति // 3 // ટીકાથ– જઘન્યપદ તથા ઉત્કૃષ્ટ પદને વિષે જઘન્યપદ લેના છેડે નિષ્ફટ ખુણારૂપ છે, કે જ્યાં નવા નવા ગેળાને ઉત્પન્ન