SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ-રીકા સાથે ભાષાંતર जीवराशेरपेक्षया जघन्यत एकत्र क्षेत्रे नमःप्रदेशेऽसंख्यातनिगोदांशोधितिष्ठति / कति सर्वजीवाः ? जघन्यपदे च कति जीवानां प्रदेशा अवगाढाः स्युः ? उत्कृष्टतोऽपि कति ? इति परमार्थतो राशियस्य परस्परमल्पबहुत्वे प्रश्नः // 1 // ટીકાથ–જેનો કેવલીની દ્રષ્ટિથી વિભાગ પડી ન શકે તેને પ્રદેશ કહેવામાં આવે છે. આવા લોકાકાશના એક પ્રદેશરૂપ ક્ષેત્રમાં જઘન્યપદે સૂક્ષ્મ નિગોદાદિ જવાના કેટલા પ્રદેશ રહ્યા છે? તથા ઉત્કૃષ્ટપદે કાકાશના એક આકાશ પ્રદેશરૂપ ક્ષેત્રમાં જીના કેટલા પ્રદેશ રહ્યા છે તેમજ સંપૂર્ણ કાકાશમાં રહેલ સમગ્ર જીવે, તથા જઘન્યપદે, તેમજ ઉત્કૃષ્ટપદે એક આકાશ પ્રદેશ ઉપર રહેલ સૂક્ષ્મ માદર ભેદો કરી ભિન્ન જીના પ્રદેશે. આ ત્રણે પરસ્પર કેણ વધારે ? આ મુજબ સૂત્રની ટાંકા છે. હવે શાસ્ત્રકાર ગ્રંથને સે ડરતા કહે છે કે ચાદરાજરૂપ લક પ્રદેશની ગણતરીથી અસંખ્યાત દેશરૂપ છે. એક એક નિમેદની અવગાહના, અંગુલના અસંખ્યામાં ભાગ જેટલા ક્ષેત્ર પ્રમાણુની છે. * જ્યાં એક નિગદ છે, ત્યાં બીજી અસંખ્યાતી નિગે છે. મન ત જીવોનું એક સાધારણ શરીર તેને નિગદ કહે છે. દરેક જીવ અસંખ્યાતા પ્રદેશવાળ પિત પિતાને સ્થાને છે. આ જીવ સુમ નેગેદને વિષે ઘણાજ સંકુચિત થઈને, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા આકાશના અસંખ્યાતા પ્રદેશરૂપ ક્ષેત્રને વ્યાપીને રહ્યો છે, વિસ્તારથી તે આ જીવ ઘણુ ઘણાજ આકાશના પ્રદેશને વ્યાપીને રહ્યા છે. યાવત્ કેવલિસ મુદ્દઘાત અવસ્થામાં કાકાશના મગ પ્રદેશને વ્યાપીને રહ્યો છે. જ્યારે જીવ સંકુચિત વૃત્તિથી અંગુ ઉનાઅસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં રહે છે, ત્યારે નેનિગોદવૃત્તિ ? " તિ શાપ નીતિ .
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy