________________ રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને અમારી ભાવભરી પ્રાર્થના છે. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ 1) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા 2) લલિતભાઈ રતનચંદ કોઠારી 2) નવિનચંદ્ર ભગવાનદાસ શાહ 4) પુંડરીક અંબાલાલ શાહ ભાવભરી અનુમોદના પ. પૂ. મહારાષ્ટ્ર કેસરી છત્રીશકોડ નવકારમંત્ર જાપના આરાધક સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજયશેદેવસૂરિ મહારાજ સાહેબના પટ્ટધર પૂજયયાદ પ્રશાન્તભૂતિ આચાર્યદેવ શ્રીમદ વિજયધન પાળસૂરિ મહારાજના આજ્ઞાવતી સ્વ. સાદવજી શ્રી રોહીણશ્રીજી મહારાજની ગુણસ્મૃતિ નિમિતે સાધ્વીજીશ્રી હર્ષ પૂર્ણ શ્રીજી મ. તથા સાચવી શ્રી ઉજવલ ધર્માશ્રીજી મ. ની શુભ પ્રેરણાથી શ્રી પાંચેરા જન સંઘ” તરફથી “પ્રકરણ પુપમાળા' નામના આ ગ્રંથના પ્રકાશનને સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. આની અમે ભાવભરી અનુમોદના કરીએ છીએ. ટી. શ્રી જિનશાસન આરાધના કસ્ટ -: પ્રાપ્ત સ્થાન :1) શ્રી જિનશાસન આરાધના કસ્ટ 3) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ 7, ૩જે જોઈવાડ, ભુલેશ્વર, મુંબઈ-૨. C/o. સુમતિલાલ ઉત્તમચંદ મારફતીયા મહેતાને પાડે, ગેળાશેરી, પાટણ (ઉં. ગુ) 2) શ્રી જિનશાસન આરાધના દ્રઢ ) શ્રી મૂળીબેન અંબાલાલ રતનચંદ C/o દીપક અરવિંદલાલ ગાંધી, જૈન ધર્મશાળા, સ્ટેશન રોડ, વિરમગામ ધી કાંટા, વડફળીયા, રાવપુરા, વડોદરા-૧.