________________ મૂળ-રીકા સાથે ભાષાંતર. ક્ષેત્રમાં તેજ પૂર્વક્ષેત્ર સંબદ્ધિત અવગાહના હેય છે. આ કારણથી ક્ષેત્રદ્ધા કરતાં અવગાહનાઅદ્ધા અસંખ્યાતગુણ છે (5). અય વ્યાયુદુત્વ માઘ– संकोअविकोएण व, उवरमिआएऽवगाहणाएवि / तित्तिअमित्ताणं चिअ, चिरंपि दव्वाणऽवत्थाणं // 6 // હવે દ્રવ્યસ્થિતિકાલનું બહુપણું બતાવે છે. મૂઢાર્થ–દ્રવ્યના સંકેચપણથી અથવા વિકસ્વરપણાથી અવગાહનાને નાશ થયે છતે પણ દ્રવ્યસંબંધી પુદગલેને સ્થિતિકાળ કાયમ રહે છે (6) ... संकोचेन विकोचेन वा अवगाहनायामुपरतायामपि यावन्ति द्रव्याणि यत्संख्याः पुद्गला स्कंधरूपतामापन्नाः पूर्वमासंस्तावतामेव चिरमपि तेषामवस्थानं संभवति / अयमाशयः--विवक्षितक्षेत्रप्रदेशव्यापित्वं नाम परमाणूनामवगाहना, तेभ्योऽल्पतरेषु बहुतरेषु च क्षेत्रप्रदेशेषु तावतामेव पुद्गलानां सूक्ष्मीभवनं संकोचः, स्फारीभवनं विकोचः / ततश्च संकोचविकोचाभ्यामवगाहनाया उपरमो भवतीति / एतावताऽवगाहनानिवृत्तावपि द्रव्यं न निवर्त्तत इत्युक्तम्।।६॥ ટીકાઈ—દ્રવ્યના સંકેચવાથી અગર વિકસ્વરપણાથી અવગાહનાને નાશ થયે છતે પણ જેટલા જે સંખ્યાવાળા પુદ્ગલો સ્કંધરૂપપણાને પામેલા પૂર્વે હતા, તેટલાજ પુદગલેને ચિરકાળ સુધી સ્થિતિકાલ સંભવે છે. આને પરમાર્થ એ છે કે-ઈચ્છિત ક્ષેત્રપ્રદેશમાં પુદ્ગલેનું વ્યાપીને રહેવાપણું આનું નામ અવગાહના, તેમજ ઈચ્છિત ક્ષેત્રપ્રદેશથકી અલ્પતર તેમજ બહતર ક્ષેત્ર- ૧પુતાનાં