SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુખંડ છત્રીશિ. विवक्षितावगाहनासद्भाव एव अक्रियासद्भाव एव च क्षेत्राखाया भावात् / उक्तव्यतिरेके चाभावात् / अवगाहनाद्धा तु न क्षेत्रमाने नियता, क्षेत्राद्धाया अभावेऽप्यवगाहनाद्धाया भावादिति // 4 // ટીકા–નિયમિત પ્રદેશવ્યાપિ તેમજ એક સ્થાનથી બીજા સ્થાનકે જવારૂપ જે ક્રિયા આ ક્રિયારહિત એવી અવગાહનાને વિષે નિયમિત ક્ષેત્રઅદ્ધા છે. એક ક્ષેત્રસ્થિતિકાલ તેને ઈચ્છિત અવગાહના છતેજ તેમજ અકિયા છતે જ ક્ષેત્ર અદ્ધાને હોય છે. પણ કહેલ વાતથી વિપરીતપણે એક ક્ષેત્રસ્થિતિકાલ હેતે નથી. અવગાહના અદ્ધા તે ક્ષેત્ર માટે નિયમિત નથી. કારણકે ક્ષેત્રઅદ્ધા ફરી ગયેછેતે પણ અવગાહના અદ્ધા કાયમ રહે છે. (4) શા નિગમને - जम्हा तत्थन्नत्थ य, सच्चिअ ओगाहणा भवे खित्ते / तम्हा खेतद्धाओऽवगाहणऽद्धा असंखगुणा // 5 // આ વાતને ઉપસંહાર કરતા કહે છે. મૂઝાઈ જે કારણથી તેજ ક્ષેત્રમાં તેમજ અન્ય ક્ષેત્રમાં અવગાહના તેજ છે તે કારણથી ક્ષેત્રઅદ્ધા કરતાં અવગાહનાઅદ્ધા અસંખ્યાત ગુણ છે. (5) . यस्मात्तत्र विवक्षितेऽन्यत्र च विवक्षितादिवरस्मिंश्च क्षेत्रे सैव - प्राक्तनक्षेत्रसंबद्धवावगाहना भवेत् , तस्मात्क्षेत्राद्धायाः सकाशादकगाहनाद्धाऽसंख्यातगुणोति // 5 // - ટીકા—જે કારણથી ઈચ્છિત ક્ષેત્રમાં તેમજ ઈચ્છિતથી અન્ય इतः परं 'आहे' इत्यक्किं चित् / भग्रेोहरो स्थाने एकमेव झेलम् /
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy