________________ પ્રકાશક સંસ્કાર સાહિત્ય સદન મંત્રી પુનમચંદ ના. દેશી સદર બજાર, ડીસા [ બનાસકાંઠા) મૂલ્ય: ચાર રૂપિયા. સંસ્કૃત પ્રાચીન ગ્રંથોના પ્રકાશનમાં સંસ્થા એ કદમ ઉઠાવ્યું છે. અસહ્ય મોંઘવારીમાં આવાં કાર્યો સામાન્ય વ્યક્તિ કરી શકે તેમ નથી. આપણા પ્રાચીન ગ્રંથનું પુનર્મુદ્રણ જરૂરી છે. સહુને સહકાર ભવિષ્યમાં મળતો રહે તેવી આશા... પુ. ના. દેશી - ડીસા સં. 2028 પ્રથમવૃત્તિ નકલ 1000 મુદ્રકઃ કાંતિલાલ ડી. શાહ . ભરત પ્રિન્ટરી, દાણાપીઠ પાછળ, પાલીતાણા ,