________________ તેડવા ભાવના જાગે છે. સદાચારે ગમે છે. સદાચારે વધે છે. ઉત્તર સર અનાચાર ઘટીને નિમૂલ નાશ પામે છે. આવા પંચમકાળમાં પણ ચાર પ્રકારને સંઘ-જીવદયામય ધમને સમજે છે, પામે છે. સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, વિશસ્થાનકે, વધમાનતપ-વર્ષીતપ આદિ અનેક નાના-મોટા તપ, દાન-શીલભાવના–વેયાવચ્ચ, અભય-સુપાત્રાદિ દાને આવી અનેક નાની-મેટી આરાધનાઓ ચાલતી આવી છે, ચાલી રહી છે. તે બધે પ્રભાવ આગમાનુસારી-વિદ્યમાન–આગમે અને ગ્રન્થને છે. અને તેના ઉપકારને યશ ગણધરદેવો અને ઉત્તરોત્તર થતા ગયા સ્થવિર સૂરિ ભગવતેના ફાળે જાય છે. જે મહાપુરુષોએ પ્રારંભમાં વ્યાકરણ, કાવ્ય, કેષો, ન્યાય અને દર્શનશાસ્ત્રો આદિ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. રાત દિવસ જાગતા રહી; પિતાના મહાવ્રતો અને ઉત્તર ગુને સાચવી-વિકસાવીને શક્ય સાહિત્ય સેવા પણ કરી છે. આ વિષયમાં ગણધર પછી શય્યભવસરિ–મ, ભદ્રબાહુવામી, શ્યામાચાર્ય સ્વામી, સિદ્ધસેન દિવાકર, પાદલિપ્તસૂરિ, હરિભદ્રસૂરિ, મયગિરિસૂરિ, ધનેશ્વરસૂરિ, ઉમાસ્વાતિવાચક, અભયદેવસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, મહામહોપાધ્યાય યશોવિજયગણિ, વિનયવિજયગણિ આદિ સેંકડે મૂરિભગવંતે અને વાચક મહાશયે મહામુનિરાજો. ગ્રે બનાવી ઉપકાર કરી ગયા છે. પ્રશ્ન-યોગ અસંખ્ય છે જિન કલ્યા” આવા પ્રમાણિક વાળ્યોથી સમજાય છે કે ઉપકાર કરવાના યાને આરાધના કરવાકરાવવાના માર્ગે દાન–શીલ-તપ-વેયાવચ્ચ વિગેરે ઘણું છે. તો શું બીજા આરાધનાના માર્ગે નકામા છે? ઉત્તર-વીતરાગ વચનાનુસારી, આરાધનાના બધા જ ભાગ ઉપોગી છે. જે આત્માને જેમાં રસ હય, જેમાં પિતાને વધારે