________________ અને પશુઓને પિતાના વિષની જવાળાથી બાળીને મારી નાખનાર સર્વજ્ઞ પ્રભુ મહાવીરરવામી ભગવાનને પણ કરો, કંસ દીધે. પરંતુ પ્રભુના વચને સુન્ન વંતિકા? આટલું સાંભળ્યું અને વિચારમાં તરબોળ બને. અનશન કર્યું. ક્રોધને અગ્નિ બુઝાઈ ગયે. અને સમતાને સમુદ્ર ઉભરાય. હજારો ભવ પશુ અને નરકમાં ભટકવાની લાયકાતવાળો મહાક્રોધી સર્પ મરીને આઠમે સ્વર્ગ ગ. - અહી બીજા પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિ, પૃથ્વીચંદ્ર ગુણસાગર વિગેરે મહાપુરૂષોને આશ્રવ હતા તે જ બદલાઈને સંવરબની ગયા. અને આત્મામાંથી સમ્યગૂજ્ઞાન હેય અને ચાલ્યું જાય ત્યારે, સંવરનાં સાધને પણ આવમાં ફેરવાઈ જાય છે.' - જેમ ચિત્ર અને સંભૂતિ બે સગા ભાઈ મહામુનિરાજ હતા. એક માસના, બે માસના, ત્રણ માસના એમ મેટા તપ કરતા હતા. જ્ઞાની પણ હતા, સંયમી પણ હતા. પરંતુ સનતકુમાર ચક્રવતીની રાણી વાંદવા આવ્યાં. તેમનું રુપ જોઈ ઘેર તપસ્વી મુનિરાજ બદલાઈ ગયા. ચકી થવાનું નિયાણું કર્યું. ' પિતાના સગા ભાઈ ચિત્રમુનિ સાથે જ હતા. તેમણે સંભૂતને ઘણું સમજાવ્યા પણ સમજ્યા નહી. તપ, સંયમ અને સમજણ મોક્ષમાં લઈ જનાર હતાં. પણ નિયાણું થવાથી, બ્રહ્મદત્ત ચક્રી થઈ સાતમી નરકે ગયા અને મેટાભાઈ ચિત્ર-વણિક–પુત્ર થઈ દીક્ષા લઈ નિરતિચાર પાળી મેલ ગયા. બંનેને સરખું ચારિત્ર, સરખું જ્ઞાન, સમાન તપ,એકને સંસાર વધારનારું થયું માટે આશ્રવ થશે. એકને મેક્ષ દેનાર થયું માટે : સંવર .