________________ મિત્રો પણ ભરચક કુટુંબવાળાના ઘેર જાય છે. પણ ઉપર ગણવેલા નખર્ચા મહાશયેના ઘેર કેઈ જતું નથી. ' સ્થાનકવાસીઓને માત્ર ઉપાશ્રયમાં જ ધર્મ, અને મુનિરાજે આવે તેજ આરાધના થાય. જ્યારે મૂર્તિપૂજકને હજારે તીર્થો, - સગવડવાળાઓને બારેમાસ યાત્રાઓ, સમેતશિગર, ગિરનાર, શત્રુંજય, આબુ, શંખેશ્વર આદિ નાના મોટા હજારે તીર્થોની યાત્રાએ, સ્વામી - ભાઈઓની ભક્તિ, ઉત્તમ આત્માઓના નવા નવા સમાગમે ત્યાજ કરે છે. સ્થાનકવાસી ભાઈઓને, ધર્મની આરાધનાનું ક્ષેત્ર સાંકડું. માટે ખર્ચા અને તેના કારણે આરંભે થેડા હેય; જ્યાં આરાધના ત્યાં - આરંભનું કારણ પણ હેય જ. શ્રી જૈન શાસનનું એક સૂત્ર–મહાવાય છે– “જે માનવ તે પરિવારે રિયા તે આપવા” અથ:- જે આવો તે સંવર થઈ જાય છે. અને જે સંવર હેય તે આશ્રવ બની જાય છે. ભાવાર્થ એ છે કે આત્મા અજ્ઞાની મટીને જ્ઞાની બની જાય છે, ત્યારે સંસાર વધારનારાં સાધને મેક્ષનાં કારણ બને છે. જેમ કે ચિલાતીપુત્રે મુનિને તલવાર બતાવી ધમપુ. પણ મુનિરાજે તેને 5 વાક્ય સંભલાવ્યાં. ઉપશમ, વિવેક, સંવર–આ ત્રણ પદેને વિચાર કરતાં ભાવના બદલાણી. સુષમા કુંવારી બાળાને ઘાત કરનાર, બાળાનું એટલાસહિત મસ્તક હાથમાં હતું. આખું શરીર લેહીથી લીંપાયેલું–ખરડાએલું - હતું. આવા પરિણામે મરીને પ્રાયઃ નરક અથવા તિર્યંચમાં જ પતન થવાનું હતું. પરંતુ મુનિરાજ મળ્યા. તરવાર બતાવી. ધર્મ પુ. અને ત્રણ પદના વિચારમાં, મરી આઠમે સ્વર્ગ ગયા. ચંડકૌશિક સર્પ આખી જીંદગી દેડકાં વિગેરે જલ–સ્થલના જીવનું ભક્ષણ કરનાર હતો. તેનો ચક્ષુમાં ઝેર હતું. તેથી ઘણું માણસો