________________ જાહેર કરાય છે. બે ત્રણ દિવસ શબને રાખવામાં આવે છે. હજારે. ભક્તિ વંદન કરવા આવે છે. અહીં પણ ટ્રેઈને, મોટર, પગપાળા જનારને દેષ લાગે છે. દીક્ષા લેનારના વધેડા, જુલુસો નીકળે છે. સાધુજી કે મહાસતીઓનાં સામૈયાં થાય છે. અહિં પણ આરંભે જરૂર થાય છે જ. નાની મોટી ધર્મ આરાધનાઓમાં, વિવેકીઓને પણ આરંભ દેષ લાગી જાય છેજ. સમજવાનું એ જ કે ઘણી દુકાને કે મોટી આવકવાળાને ખર્ચ પણ ઘણા લાગે જ. બે-ત્રણ કે ચાર-પાંચ દુકાનેવાળાને ખર્ચો થોડા. માટે આવક પણ થોડી થાય છે. ધર્મમાં પણ તે માણસના કુટુંબવાળાના ઘેર 10 સાધુજીને નિર્દોષ આહાર મલે. ખર્ચો ઘણે, સુપાત્ર– દાનને લાભ તેનાથી હજાર ગુણ-લાખો ગુણ પણ થાય. એકલી ડેસી કે વાંઢોને ખર્ચે તદ્દન ડે, તે સુપાત્રને લાભ થાય અગર ન પણ થાય. અતિ અલ્પ પણ થાય. વસ્તુપાલ-તેજપાલના રડે 500 મુનિરાજો આવે તે પણ, તદ્દન નિર્દોષ ગોચરી લભ્ય હતી. સમજો કે ત્યાં મેમાન પણ કુટુંબ અને નેકર-ચાકર ઘણું. જમતા હશે. * મૂર્તિપૂજકોનું આરાધના ક્ષેત્ર અતિ વિશાળ છે. માટે તેના પ્રમાણમાં દોષ પણ લાગી જવાને સંભવ રહે જ. સ્થાનકવાસી મહાશયને તીર્થો નથી, જિનાલયો નથી, માટે યાત્રાઓ નથી, સંઘ નથી, જિનચૈત્ય નથી, અંજન શલાકા–પ્રતિષ્ઠા–શાન્તિસ્નાત્ર બીજા પણ નાના મોટાં પૂજને નથી. માટે લાખોના દ્રવ્યને ધ્યેય પણ નથી. પણ સમજુ વાચકો સમજી શકે છે કે, કૃપણ, વાંઝીયાઓ અને વાંઢા કે રાંડેલીઓને ભલે ખર્ચ ઓછો થતું હશે. પરંતુ તેઓ કમાણ શું? તેમને ખર્ચો નથી તે આવકે નથી, સગા વહાલા કે.