________________ છે. પ્રશ્ન- જે આજે દિગંબર–શ્વેતામ્બર સ્થાનકે–તેરાપંથ વિગેરે પંથે ન પડ્યા હતા તે, આપણે બધા લગભગ એક કરોડ જેટલા હેત. અને તેથી આપણે પક્ષ કેટલું સારું અહિંસાદિનું વર્ચસ્વ જમાવી શકે છે. આવા પક્ષે પડવાથી આપણે અંદરો અંદર ઝગડીને કેટલા નબળા પડ્યા છીએ ? ઉત્તરઃ- ભગવાન મહાવીર સ્વામીની હાજરીમાં પણ ગોશાળાએ અને જમાલી જેવાઓએ શાસનને ઘણું નુકસાન કર્યું છે. જેમાં સર્વજ્ઞ હતા હજારો રાજાઓ અને ક્રોડપતિ ધનવાને જેમને પડે બેલ ઉપાડી લેતા હતા. વળી ચાર નિકાયના દેવે વગર બેલાબે લાખો કે કોડે આવતા હતા. એવા, પણ નિન્હોને અટકાવી શક્યા નહી તે આપણું શું ગજું? પ્રકન - દિગંબર કહે છે તે બધી વાત ખોટી છે? અને આપણે માનીએ છીએ તે જ સાચું છે? . ઉત્તર- દિગંબરના બધા વિચારો આપણે ખોટા માન્યા નથી. પરંતુ દિગંબરો કહે છે કે નગ્ન જ રહેવું. પાત્રો આદિ રખાય જ નહી. સ્ત્રીઓ મેક્ષની અધિકારી નથી. માટે તેમને દીક્ષા નથી. કેવલજ્ઞાન પામેલા લાખ વર્ષ જીવે, પણ આહાર-ભોજન કરતા નથી. આવાં વદતે વ્યાઘાત જેવાં, તેમનાં પ્રપણે, શાસ્ત્રો અને વ્યવહાર બનેથી વિરૂદ્ધ હોવાથી, ચલાવી કેમ લેવાય? અને ખંડન ન કરાય તે આ પંચમ કાલમાં પણ થોડા ઘણુ પણ આરાધના કરી રહ્યા છે, તે પણ હેત નહી. દિગંબોએ વર્તમાન 45 આગમે અને આગ ઉપર લખાયેલી નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ, દીપિકાએ, સંગ્રહણીઓ, પ્રકરણે, શાંઠા, બધાં ખેટાં ઠરાવી નવાં બનાવ્યાં. તેથી શયંભવ મૂરિ મ. ભબાહુસ્વામી મ. વિગેરે પૂર્વધરોને ખોટા ઠરાવ્યાનું મહા