SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ જેવું લાગે કે અમૃત જેવું લાગે. એ જોવાનું પછી. પરંતુ આપણા આત્માને દુર્ગતિ ન થાય આ વાત પહેલી વિચારવી; અને આપણુ આત્માને નુકસાન ન થાય તેવું સમજી વિચારીને જરૂર બોલવું. પ્રશ્ન- આપણે મૌન જ રહીએ આપણને કમ કેમ બંધાય? ઉત્તર - આપણે માર્ગે ચાલ્યા જતા હેઈએ. કોઈ શક્ત માણસ સકારણ કે અકારણ કેઈને માર મારતે હેય, કેઈ અબળા યુવતીને સતાવતે હેય. બાળાનું શીલ કે શરીર ભયમાં મુકાયું હોય, તેને ટાણે શક્તિસંપન્ન મનુષ્ય શક્તિને-અધિકારને કે ધનને સદુપયોગ કરીને બીજાના પ્રાણનું કે શીલનું અવશ્ય રક્ષણ કરવું તે શકિતસંપન્ન મનુષ્યની ફરજ છે. પ્રશ્ન:- બીજાઓ ગમે તે ધમ કરે એમાં આપણે શું? કઈ પ્રતિમા ન માને. કેઈ નગ્ન રહે, એમાં આપણે ઝગડા વધારવાની શી જરૂર ! ઉત્તરઃ- પ્રતિમાની પૂજા ન કરે એને વાંધો નથી. પણ પ્રતિમાની પૂજાને પાપ મનાવે–એ હળહળતું જુઠ કેમ સાંભળી લેવાય? ઘણું પામરે લુગડા ન મળે તેવા નગ્ન રહે છે. એની સામે અમારે વિરોધ હતે નહી અને તે પણ નહી. પરંતુ નાગા રહે તેજ મુનિ ગણાય. આવાં વચન અને વર્તન સામે અમારો વિરોધ હે જ જોઈએ. કારણ કે " પાપ નહી કેઈ ઉસૂત્ર ભાષણ છે, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરિખે.” હિંસાદિ પાપ કરતાં પણ ઉત્સુત્ર વચનતું પાપ વધારે
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy