________________ 35. ઉત્તર - આપણા પૂજ્ય પુરૂષો જિનેશ્વરદેવ, ગણધરદેવ અને પછીના સુવિહિત ગીતાર્થ સૂરિભગવતેએ, સુદેવ-સુગુરૂ-સુધમ આદરૂં. અને કુદેવ-ગુરૂકુધમને પરિહરે. આ બંને વાનું વિરતૃત વર્ણન કરીને સુવાદિ ત્રણને ભજવા. અને કુદેવાદિ ત્રણને ત્યજવા ખૂબ સમર્થન કર્યું છે. અને આપણા જેવા બાલજીવોને પણ પ્રેરણા આપી છે કે धर्मध्वंसे क्रियालोपे स्वसिद्धान्तार्थविप्लवे / अस्पृष्टेनापि शक्तेन वक्तव्यं तन्निषेधितुं // 1 // અર્થ - ધર્મને નાશ-ક્રિયાને લેપ અને સિદ્ધાન્તના અર્થોનો વિપવસ એટલે અવળા અર્થ થતા હોય તે, વગર પુછે પણ તે તે વસ્તુની સત્ય હકીકત બોલવી જ જોઈએ. પ્રઃ- પરંતુ દુનિયામાં કોઈને પણ, કેવું લાગે એવું, આપણે લખવું કે બોલવું વ્યાજબી કેમ ગણાય ઉત્તર- ભૂતકાળ અને વર્તમાનકાળમાં, કાયદાના નિષ્ણાત ન્યાયાધીશ, ન્યાયાસન ઉપર બેસીને, તટસ્થ ન્યાય આપે છે. તે પણ બે પક્ષે વાદી અને પ્રતિવાદી બનેને તે રાજી રાખનારા થતા જ નથી. ન્યાય એક પક્ષને અવશ્ય અણગમો ઉપજાવે છે જ. તે પછી આંહી તે દેવ-ગુરૂ-ધર્મની કસોટીને સવાલ છે. આવા વિષયમાં બધા ચલે, તેમ ચલાવી લેવાયત, મહામૂલ્ય માનવજન્મ હારી જવાય. ' તેજ મહાપુરૂષે વળી પણ ફરમાવે છે. परो रूप्यतु वा मा वा, विषवत् प्रतिभातु वा / भापितव्या हिता भाषा, स्वपक्षगुणकारिणी // 1 // અર્થ- બીજા માણસે ખુશી થાય કે નારાજ થાય. એમને