________________ હેય; તે નિમિત્તે સમાજના ભાગલા પડાવનારા બન્યા હેય, જમાના વાદને આગળ ધરીને, આણા ઉત્થાપક તને, પિષણ આપનાર હોય, તેવાઓને માર્ગ ભૂલેલા કહેવાય તે, વાંધા ભરેલું જણાતું નથી. આવી બધી વાત આપણને બરાબર કયારે સમજાય, કે જેમ બને તેમ, વીતરાગનાં વચને ખૂબ વાંચવા-સમજવાને અવકાશ મલે. આજે પણ હજારો ગ્રન્થરને મેજુદ-હયાત છે. ઘણા અમુદ્રિત હેવા છતાં છપાયેલા પણું સેંકડો ઝ હયાત છે. એકેક આગમ ઉપર ઘણી ટીકાઓ પણ લખાણ છે. છપાઈ પણ છે. તત્વાર્થ, આવશ્યક, વિશેષાવશ્યક પ્રવચનસારોદ્વાર, લેકપ્રકાશ જેવા નાના મેટા અનેક આગમાનુસારી ગ્રન્થ પણ છપાયા છે. કર્મ 'ગ્રંથ ઉપર ઘણું સાહિત્ય લખાણું છપાયેલું મળે છે. ગુર્જર ભાષામાં અનુવાદ થયેલા પણ સુવિહિત પુરૂષોથી પ્રણીત ગ્રંથે ઘણું પ્રકાશિત થયા છે. આવું બધું વાંચનારને છાશ માખણને ભેદ જરૂર તાસ્વી શકાશે, શ્રીવીતરાગ શાસનનું રહસ્ય સમજવા ભાગ્યશાળી થવાશે. આવા બધાં વર્ણને લખીને, અમારે કોઈને ઉતારી પાડ્યાને આશય નથી. તેમજ અમે પિતે ખૂબ સારા છીએ, અને બીજા બધા જ ખોટા છે, આવું પણ માનવા જરૂર નથી. પરંતુ અહિં જે જે યા લખવી પડી છે. તે તે ભાગ્યશાળી આત્માઓ, વસ્તુ સ્થિતિને બરાબર વાંચે અને વિચારે અને સાચી વસ્તુ સમજે, એટલા માટે જ જણાવી છે. " અને બીજા પણ ભાગ્યશાળી આત્માઓ, લખાણનું રહસ્ય વિચારી, માર્ગ ભૂલેલાઓની પાછલ ચાલવાનું બંધ રાખી. વસ્તુતત્ત્વ સમજી લેવાની ગમેતેવાની અને પછવાડે ચાલવાથી, લાગતા નુકશાનને ખ્યાલ કરે અને પિતાની જાતને બચાવે. પ્રશ્ન:- આ જગતમાં હજારે માગ–પથે ચાલ્યા છે. ચાલી રહ્યા છે. સૌ સૌનું જાણે આપણે શું?