________________ 28 હિંદુસ્તાનની અસલ ધાતુઓ, સેનું, ચાંદી, કસું, તાંબું, પિત્તળ, તરવું જસત હિંદુસ્તાનમાં લાખ ટન હતી. બધી અદશ્ય થઈ - કસું અને તાંબા પિત્તળનાં વાસણે વેચીને લેકેએ લેઢાની બનાવટ : સ્ટીલને અગ્રસ્થાન આપ્યું છે. ' - હિંદુસ્તાનની ધાતુઓના ફુટયા પછી ટુકડાઓના પિસા ઉપજતા - હતા. પરદેશથી આવેલી સ્ટીલ અને એલ્યુમેન નકામાં બને છે. પાઈ ઉપજતી નથી. આ બધા કેળવણીના સંસ્કારે જાણવા. . અન્નદાન પણ દિવસે અપાય, એઠવાડ વિનાનું, સડેલું, બગડેલું ન હોય અને આદર બહુમાનથી અપાય તે સુપાત્રદાન અથવા અનુકંપાદાનને લાભ થાય. પ્રશ્ન- અન્નદાન ગમે ત્યારે ગમે તેને અપાય તે લાભ થાયને? ઉત્તર:- સુપાત્રને અનુકંપા બુદ્ધિથી અપાય તે દોષ - લાગે. અને અનુકંયને સુપાત્ર બુદ્ધિએ અપાય તે પણ મહાદોષ લાગે છે. જેઓને રહેવા ઘર નથી, પહેરવા વસ્ત્ર નથી, ખાવા અનાજ નથી. એવા નિરાધાર, રોગી, અપંગ અંધા, મૂંગા, પાંગળા, ઘરડાં - જેમને જોઈ દયા, કરૂણા, અનુકંપા જ થાય, તેવાઓને આપવું. આદર પૂર્વક આપવું, તે અનુકંપાદાન સમજવું. અને ગુણના દરિયા હોય, ત્યાગી હોય, તપસ્વી હેય, નિસ્પૃહી હેય, રાગદોષ રહિત હય, બ્રહ્મચારી હેય, એવા તીર્થંકરદેવ, ગણધરદેવ યુગપ્રધાન, સરિભગવંત, સ્થવિર, વાચક, બહુશ્રુતને જે : આપવું તે સુપાત્રદાન સમજવું. આવા સુપાત્રને પૂજ્ય બુદ્ધિથી જ અપાવું જોઈએ. તેને બીચારા, બાપડાની વિચારણું થાય નહી. પ્રશ્ન - સુપાત્રમાં અનુકંપા થઈ જાય તે દોષ કેમ લાગે? ઉત્તર - જેને જોઈને સ્વભાવથી જ બાપડા, બીચારા, રાંક, નિરાધારપણાની વિચારણા–ભાવના આવી જાય તે અનુકંપ કહેવાય