________________ 27 અમેરિકા, ઈગ્લેંડ, જર્મન, રશિયા, વિગેરે યુરોપીયન દેશે, ચીન, જાપાન, બર્મા વિગેરે. બૌદ્ધ દેશે અને તુર્કસ્તાન, અરબસ્તાન, ઈરાક, ઈરાન વિગેરે. મેડન દેશે આવા બધા દેશે લગભગ હિંસા મુક્ત નથી. મટન-મચ્છીના ખોરાકમાં પણ નથી. નજરે દેખાતા પ્રાણીઓના વધને જોઈને ત્રાસ નથી, દયા નથી. વર્તમાન કેળવણીએ આવા દેશને સહકાર વધાર્યો છે. ભારતના હજારો યુવાને–યુવતીઓ અને ઘરડાઓ ઉપરના દેશો જેવા જાય છે, શિખવા જાય છે. પિતાના દેશના જ્ઞાતિના કુટુંબના અને ધર્મના સંસ્કાર મૂકી આવે છે અને તે તે દેશના સંસ્કાર લેતા આવે છે. માટે જ હિંસા, અસત્ય, ચેરી, લુચ્ચાઈ, નફટાઈ વેગ પકડી રહ્યાં છે. શીલત્રત, સદાચાર, બ્રહ્મચર્ય, પતિવ્રતાધર્મ, શરમ-લજજા લગભગ નાશ પામ્યાં છે. આવું બોલનારા કે આચરનારા જુનવાણી કે વેદિયા લેખાય છે. ભક્ષ્યાભના વહેવારે ગયા. માંસ-મદિરા આર્યોને ખપે નહી. તે હવે પુસ્તકોમાં જ રહ્યું છે. જેને પનર કદાને છોડનારા હતા, હેય છે. પરંતુ પરદેશી . રાજો આવ્યાં અને ભારતમાં યંત્રવાદ આવ્યો. જિને, પ્રેસ, મીલે-નાનામેટા અનેક જાતનાં કારખાનાં થવા લાગ્યાં, ત્યારથી કર્માદાનની હિંસા લેકે જાણતા જ નથી. માટે જ વસ્ત્રોની મીલેમાં સાબ વિગેરેના ઉત્પાદનો પાછળ લાખ ટન જીવતા જીવોની ચરબી રોક-ટોક અને સંકેચ વિના વપરાય છે. - વર્તમાન કેળવણી નથી પણ કૃશ્ચિયનવાદ છે. અંગ્રેજોએ કૃશ્ચિયન વાદનાં બીજ વાવ્યાં અને હિંદુસ્તાનની સરકારે તેમાં ખૂબ પણું. છાંટવું. અંગ્રેજોની સત્તા ગઈ પરંતુ અંગ્રેજોના સંસ્કાર ખૂબ વધ્યા. ગ્રેજો પતિ ગયા પણ તેમની ભાષા, તેમને પહેરવેશ તેમની રેણકેણી ખૂબ ફાલ્યા છે.