________________ મસ્તક-મુખ–સ્તન ઢાંકીને, નીકળે ઘરની બહાર.” “પતિ–માત ને તાત વિણ, ન કરે અન્યને સાથ; વય પામેલી દીકરી, રહે ન અન્યને હાથ.” પતિ વિણ સતી રહે નહીં, બીજા નરની સાથ; ક્ષણભરની એકાન્ત પણ, શીલ-ગુણ કરે વિનાશ.” આ છે આપણી જુની આર્યસંસ્કૃતિ. ભૂતકાલના પાઠક, અધ્યાપકે પણ આર્ય સંસ્કૃતિને લક્ષમાં રાખીને જ કેળવણી આપતા હતા. જેમાં માતા-પિતા, વિદ્યાગુરૂ, વડીલે અને ધર્માચાર્યોના વિના સચવાતા હતા. કુટુંબ, જ્ઞાતિ, પાડોશી કે ગ્રામવાસી સાથે સ્નેહ અને સંપથી રહેવાનું સુખમય હતું. વિનયવિવેકની મુખ્યતા ખૂબ હતી. - આજે હજાર સંસ્થાઓ-હજારો વાદ-હમેશ ઝગડા-આંદલને– સરઘસે, તોફાન, લૂંટ ચાલુ જ રહે છે. હમેશ છાપાઓમાં પાંચદશ-પચીસ ઠેકાણે આગો, લૂંટફાટ, ગોળીબાર, કરફ્યુ. આવી વાત આ કેળવણીના પ્રતાપે હમેશ સાંભળવા મળે છે. કેટલીયે શાળાએ આળી નાખી. કેટલાય અધ્યાપકેના અપમાન થયાં. માર પડી સળગાવી નાખ્યા. * ' એટલે આઝાદી આબાનું બોલનારા ભાઈઓ. પિતે ધ્યાન પૂર્વક વિચારશે તે સમજાશે કે, ધનવાને વધારે ધનવાન બન્યા છે. સિવાય તે પોલીસથી માંડીને પ્રધાને સુધી જેમને કમાતાં આવડ્યું તે ધનવાન થયા છે અને મોટા ભાગના ડોકટરો માલદાર બન્યા છે, બની રહ્યા છે. બાકી સમાજ તે ખૂબ ઘસાય છે. ઘસાઈ રહ્યો છે. તેમાં પણ સંતાને વગરના, મધ્યમ કક્ષાના, નવી કમાણી વગરના. હજારો નહી લાખ ડોસા-ડેસીઓ બીચારાં અનાજ અને વસ્ત્રો માટે પૂરી લાચારી ભોગવી રહ્યાં છે.