________________ ચાલીશ; પચાશ, સાઈઠ વર્ષ પહેલાં 1 રૂપીયે, જે રૂપીયે એક મણ ઘઉં મળતા હતા. રૂપિયે મણ બાજરો બા-બાર આને ભણ જુવાર, મગ, મઠ, ચેળા -aa રૂપીયે એક મણ મળતા હતા. ગવાર-કપાસીયા રૂપીયે-બાર આને એક મણ મળતા હતા. ઘી એક રૂપીયે ચાર રતલ, તેલ રૂપીયાનું આઠ રતલ, દૂધ શુદ્ધ ભેંસનું 1 રૂપીયે મણ રા કાવડીયે શેર-રતલ ગાયનું, બે પિસે બકરી ગાડરનું દૂધ, એક પિસે રતલ મલતું હતું. છાશ તે વગર પૈસે. પુષ્કળ મળતી હતી. શ્રીમતે કે ગરીબ બધાને ઘેર ભેંસ-ગાય છેવટ બકરી પણ રાખવાનો રીવાજ હતે. ઘતી જટાને 1 રૂપીય, પેરણ - અગર - માથાના ફેંટાબે-અઢી-ત્રણ રૂપિયામાં મળતા હતા. ટોપી પહેરનારા અને ખુલ્લામસ્તકવાળા તે કાળમાં હતા નહીં. હજામતને પૈસો-બે પૈસા લાગતા હતા. લીલાં શાક બે પૈસે રતલ લેટ બંધ વેચાતાં હતાં, પણ ગામડામાં ખપે નહી માટે શહેરમાં વેચવા જવું પડતું હતું. ચાર-પાંચ માણસના મધ્યમ વર્ગના કુટુંબોને વાર્ષિક ર૦૦) ની આવક સુખમય ગણાતી હતી. સારા–એકદમ હુશીયાર મુનિમેને જ માત્ર 300, વાર્ષિક પણ ઘણું લાગતા હતા. મહીને બે રૂપિયાથી નોકરી કરનારા પણ મળી જતા હતા. પોલીસના પગાર રૂા. આઠ– નવ-દશ છેવટ ગણતી હતી. અમલદારને 12 અને 15 મલતા હતા. સાચું ગયું અને, બનાવટી કૃત્રિમ આવ્યું. આવી રહેલ છે. કુલપરંપરાનાં રાજ્ય હતાં. પ્રધાને, સેનાપતિઓ જેવા રાજ્યના મેટા અધિકારી કેળવાયેલા અને પરંપરા એટલે બાપદાદા પાસેથી અનુભવ પામેલા રહેતા હતા. તેમને મારું રાજ્ય, મારે દેશ, મારી પ્રજા આવો પાવર હતે. નીતિ ખૂબ હતી. આજે બધામાં કૃત્રિમતા આવી ગઈ છે. પ્રધાને દરસાલ નવા