________________ શરૂ થાય છે ઉદય થાય સવિતા તણે, અંધકાર ક્ષય થાય. ઘટમાં પ્રકટે જ્ઞાન , ન રહે પાપે જરાય” 1 . પલેક સુધારે તે જ સમ્યજ્ઞાન સમજવું. કેવળ આક-વર્તમાનકાળને સુધારવા માટેનાં અપાતાં જ્ઞાન, વિનાને, તે બધાં જ અજ્ઞાન છે-મિથ્યાજ્ઞાન છે. જેનાથી હિંસા વિગેરે પાપે વધે છે. પ્રશ્ન-આ કાળમાં કે સર્વકાળમાં વ્યવહારિક જ્ઞાન વિના ચાલતું નથી ને? . ઉત્તર-વ્યવહારિક જ્ઞાન ભૂતકાળમાં પણ અપાતું હતું. જેને જરૂર પૂરતું લેકે ભણી લેતા હતા. જે ભણવામાં એક વિદ્યાર્થીને સાત પડી ભણે તે પણ પચ્ચાસ રૂપિયા ખર્ચ લાગતું નહી. સો બસોની વાર્ષિક આવકમાં કુટુંબ સુખમય નિર્વાહ કરતાં હતાં. પ્રશ્ન-પરંતુ તે કાળમાં વર્તમાન કેળવણી હતી નહી ને? માણસ આટલા હથિયાર નહોતા, આગળ વધેલા પણ નહોતા, એમ ખરું ને? ' ઉત્તર-વર્તમાત કેળવણીથી કશો લાભ થયો નથી. પણ સમગ્ર દેશમાં બેકાર વધ્યા, નફટાઈ વધી, ખૂન વધ્યાં, આત્મઘાત વધ્યા, અકસ્માત વધ્યા, લ, રૂશ્વત, ગુંડાગિરી વધી, નિર્લજજતા વધી અનાચારે-કુછ દે વધ્યા, માતાપિતા, વડીલેની શરમ-આજ્ઞા અદશ્ય થયાં, લગભગ ઘરડાં માબાપે નિરાધાર બન્યાં. પ્રશ્ન-પરંતુ સાધને ખૂબ વધ્યાં. રેગ ચિકિત્સા વધી. કમાણીનાં સાધનો વધ્યાં. કે ઉત્તર સાધનો વધ્યાં તેથી લાખે કુટુંબ બેકાર થયાં. વચલા થરના ઉચ્ચ કુટુંબના હજારે કુટુંબે આવકના અભાવે ખર્ચામાં ડૂબીને નીચેવાઈ ગયાં છે.