________________ સમજાય તે બહુમાન વધે. વીતરાગ ઓળખાય તે વીતરાગની પૂજાનું ફળ વધારે પમાય. નાગકેન્દ્રની પેઠે કેવલજ્ઞાન પણ થાય. પ્રતિક્રમનું સમજીને થાય તે, અર્ધમત્તાના જેવો પણ લાભ મલે. પૌષધ સમજીને થાય તે ચંદ્રાવતંસક રાજાને અધ પૌષધમાં દેવલોક જેવું અને કેવલજ્ઞાન સુધીનું ફિલ મલે છે. પ્રશ્ન-સ્કૂલ, બોર્ડિગે, હાઈકુલ, કોલેજોમાં પૈસા અપાય તે જ્ઞાનદાન કહેવાય ને? ઉત્તર–જેમાં પરલકની વાત જ ન હોય–જેમાં હજારે હિંસાના પ્રોગ, મત્સ્ય ઉદ્યોગ, કુકડાને ઉછેર, કતલખાનાઓની યોજનાઓ, આવું બધું ભણનાર-ભણાવનાર કે સંચાલકે કર્તવ્ય માનીને વિકસાવતા હોય. આવી કેળવણું જ્ઞાનદાન કેમ કહેવાય? જ્ઞાન ધન તે તે કહેવાય. સર્વન ગિનેનાતે-નામો મળતો ત્રચ: .. सम्यग्ज्ञानं भवेत् तच्च, परलोकैकसाधनं // 1 // तद्ज्ञानमेव नैव स्याद्, येन रागादि पोषणं। तिमिरौधं न यो हन्ति. स सूरः कथमुच्च्यते // 2 // मिथ्याज्ञानं समस्तं तद्, इहलोकोपयोगि यत् / राग-द्वेषादयो यस्मात्, प्रवर्धन्ते शरीरिणाम् // 3 // અર્થ:- શાનદાન અને અજ્ઞાનદાનની સ્પષ્ટતા. જે સર્વસ આખ જિનેશ્વર દેવોએ પ્રકાશેલ આગને કહેવાય છે. તે બધાં સમગૂજ્ઞાન જાણવાં. કારણ કે જૈનાગ વડે જીવ–અજીવ, પુણ્ય–પાપ, આશ્રવ–સંવર આદિ સમજાય છે. માટે પાપ ઘટે છે. સિવાય રાગ-દ્વેષ-ક્રોધ-માન આદિ દૂષણોને પોષણ આપે. હિંસાદિ હજારે પાપને વધવામાં સહાયતા મલે, તેને જ્ઞાન કેમ કહેવાય ? અંધકારને નાશ થાય નહીં તે સૂર્યને પ્રકાશ કેમ કહેવાય ? અહીં જ્ઞાન સૂર્ય સમાન છે. જ્ઞાન આવે અને પાપ ઘટવા