________________ માણસે સિવાયના બીજા જીવોના નાશ કરનારા–કરાવનારા અને શક્તિ, લક્ષ્મી અને અધિકાર હોવા છતાં કપાતા કોડે આના કરૂણ પિકારે કાને નહી ધરનારા મનુષ્યોને અભયદાન જેવી વસ્તુ - સમજાવી જ મુશ્કેલ છે. તે પછી આચરણ આવે જ કયાંથી? અહિંસાની મોટી મોટી વાત કરનારા પણ માંસાહારિઓના માંસ સ્વાદોને પિષવા માટે ગાય વિગેરેનાં પણ માસનું ઉત્પાદન કરવામાં–કરાવવામાં ફરજ સમજનારાઓમાં અહિંસાનું સ્થાન કેટલું છે? તે સહેજે સમજી શકાય તેવું છે. માટે જ કહેવું પડે કે વીતરાગની વાણીને મર્મ સમજેલા જ ભાગ્યશાળી છ અભયદાનને લાભ પામી - શકે. બીજામાં ભજના. અન્નદાન પણ વિવેકથી અપાય તે જ અન્નદાનનું ફલ મલે. અન્નદાન પણ એઠવાડ હોય, સડેલું હેય. ફેંકી દેવા યોગ્ય હોય, જરૂર વગરનું હોય, પછી વળી ગવથી અપાય, અનાદરથી અપાય, તિરસ્કાર કરીને, અપાય, રાત્રિમાં–અપાય, એઠવાડની ચાટમાં અપાય, આવાં બધાં દાને આત્મકલ્યાણના સ્થાને, વખતે અકલ્યાણ પણ કરનારાં બનવા સંભવ ખરે. પ્રશ્ન–ઓષધ દાન તે મહા ફલનું કારણ ખરુંને? ઉત્તર-આષધ દાનનું જૈન શાસનમાં ખંડન નથી પણ સમર્થન - છે. દાન આપવાના પ્રકારોમાં અશન–પાન–ખાદિમ-સ્વાદીમ–વસતિવસ્ત્ર-પાન, પાટ-પાટલા અને ઔષધ–બધી નિર્વાઘ–પાપ રહિત વસ્તુઓ સુપાત્રને અપાય તે મહા લાભનું કારણ બને છે. અહીં જવાનંદ વૈદ્ય અને ખરક વૈદ્ય અને વૈતરણી વૈદ્યનાં ઉદાહરણે ઔષધ દાનના ફળને ખૂબ સમર્થન આપે છે. પરંતુ દેડકાં વિગેરે લા જીવોની હિંસાઓ કરીને માત્ર પેટ -ભરવા કે પત્ની અને પૈસાની કમાણ માટે, ડીગ્રીધર થઈને, (દરદીઓરગિઆના ઉપકાર માટે નહી જો માત્ર પૈસા કમાવવા, ઔષધ