________________ નિગદના સૂક્ષ્મ. અને બાદર ભેદ, અભક્ષ્ય અને અનંતકાયની સમજણ, હિંસાના અનુબંધ હેતુ-સ્વરુપત્રણપ્રકારે, રાગદ્વેષ, ચારકષાય, ચારસંસા, ચારવિકથા, પાંચ-આશ્રવ, પાંચક્રિયા, પાંચમિથ્યાત્વ, પાંચપ્રમાદ, આઠપ્રમાદ,. આઠમદનાં સ્થાન, નવનિયાણુ–દેવ-ગુરૂ-ધર્મની શુદ્ધતા–આવી હેય, ય, ઉપાદેય વસ્તુઓ જૈનાગ સિવાય અન્યત્ર જોવા મળતી નથી. છે જ નહી. પરંતુ વધારામાં ઈશ્વરને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરને. અથવા દરેક દર્શનકારએ પિતાના ચમત્કાર બતાવનાર દેવોની માન્યતા સ્વીકારીને, અને તેમની પ્રાર્થના કરવાને જ ધમમનાવીને-હિ સાન દ્ર માગને પ્રોત્સાહન આપ્યું છે. . લગભગ ઘણા દર્શનકારોએ “અહિંસા પરમ ધમ.” માન્યો. ખરે પણ જરાપણ આચરણમાં મુક્યો નથી. “અહિસા પરમે ધર્મ :" ખેલનારા, સાંભળનારા અને સમજનારા અહિંસાને વર્તનમાં મુકે છે. પ્રાણિઓને મારી નાખીને–તેમના શરીરમાંથી નિકળેલુ માંસ, આમીષ, મટન, ખવાય જ કેમ? કતલખાનાં રહે જ કેમ? " માંસને ખાના રાક્ષસે જેવા છે.” આમ કહેવામાં આવે છે તે અનુભવથી સારું લાગે છે, પ્રાણીઓના કાન ફાડી નાખે તેવા પડકારો સાંભળવા છતાં જેમને દયા આવતી જ નથી. તેવાઓ અહિંસા પર ધમઃ માત્ર બેલે તેનાથી લાભ શું ? પ્રશ્ન-આપણી વર્તમાન સરકારે અહિંસાને માને છે ને? ઉત્તર-હિંદુસ્તાન પ્રજાસત્તાક થયું. અને ચુંટાએલાઓનું રાજ્ય . બન્યું. ત્યારથી. મુસલમાને અને અંગ્રેજોના રાજ્યકાલમાં હિંસા થતી હતી. તેનાથી હજારે ગુણી હિંસા વધી છે. તેથી આપણે તેઓને પુછીયે છીએ કે અહિંસા કહેવાય કોને?