SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઠેકાણે લાવેલ એવી આ વૃત્તિ છે. આ વૃત્તિના અધ્યયનથી તેના કર્તા હરિભદ્રસૂરિજીને જેમણે પોતાના ગુરૂ તરીકે સ્થાપી નમસ્કાર કર્યા છે. તેવી અદૂભૂતવૃત્તિ ઉપર કેણુ વિવેચન કરવાને સમર્થ થાય? હું તે માત્ર પિતાના સ્મરણ માટે આ પંજિકા કરૂં છું. જૈન શાસનમાં ઉપમિતિભવપ્રપંચ કથા રચાઈ તે પહેલાં ઉદ્યોતનસૂરિની કુવલયમાળા, આચાર્ય હરિભદ્રસૂરિજીનું ચેલ સમરાદિત્યકેવળી ચરિત્ર વિગેરે ગ્રંથ રચાયા હતા. છે. કુવલયમાલામાં ચંડસેમ, માનભટ્ટ માયાદિય, લેભદેવ અને મેહદેવ એ પાચે જ અનુક્રમે કેધ, માન, માયા અને મેહને વ્યક્ત કરનારા છે. સમરાઈકહામાં ગુમેનકુમાર અને અગ્નિશમના ચરિત્રકારો છે અને શાંતિના પરિણામને વિસ્તાર રજુ થાય છે. પરંતુ ઉપમિતિ ભવપ્રપંચા કક્ષામાં તે સમગ્ર સંસારના સ્વરૂપને સુવિસ્તૃત રજુ કર્યું છે. ગ્રંથકારે પાત્ર વસણીમાં ગુણનિપન્ન નામ રાખી કથાવાંચન સાથે સંસારનું સ્વરૂપ સમજવામાં અતિસુવિધા કરી આપી છે. ઉપમિતિ ભવપ્રપંચ કથાની રચના પછી તેમની શૈતિને અનુસરતા મહવિવેકરાસ ભવનભાનકેવલિચરિત્ર, ભાવભાવના, ભુવનભાનુસસ, વૈરાગ્વકલ્પલતા વિગેરે અનેક થો રચાયા છે પણ આ બધા ગ્રંથમાં ઉપમિતિકારનું અનુસરણ જરૂર છે પણ આની તુલના કરી શકે તે એક પણ ગ્રંથ અદ્યાપિ બન્યું નથી. કૃષ્ણગીતા વિગેરે જૈનેતર સાહિત્યના રૂપક ગ્રંથ છે. પરંતુ તમામ પાત્રવરણી અને સમગ્રકથા એક જ પ્રવાહમાં બાવે તે અખલિત પ્રવાહબધુ આની તુલના કરે તે Hઈ ગ્રંથ સમગ્ર સાહિત્યમાં અદ્યાપિ બન્યું નથી. 6 ગ્રંથની રચના ચમ્યુ છે. ગદ્ય અને પદ્ય એવી સુંદર– હતે રચાયું છે કે વાંચક કંટાળ્યા વિના ઊંડે અને ઊંડે તેના વાંચનમાં ઊતરી જાય. તત્વજ્ઞાન સાથે ભાષા ઉપર કઇ પણ ગ્રંથકારને અજબ છે. પંચસંગ્રહ આદિ કર્મ સાહિત્યના ગ્રંથમાં તીર્થકર નામકર્મ બાંધનાર શું વિચારે? કેવા અધ્યવસાય સે? વિગેરેનું વર્ણન આવે છે તેને તાદશ ચિતાર ઉપમિતિની રચનામાંથી પણને મળે છે. - આ ગ્રંથની રચના જેમ નિતાંત ઉપકાર અને સ્વકલ્યાણ બુદ્ધિથી સિદ્ધર્ષિગણિએ કરી છે. તેવા જ આશયે આ ગ્રંથનું પુનર્મુદ્રણ પણ થયું છે. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્ય પૂ. ચંદ્રશેખર– વિજ્યજીનું ભંડારેમાં આજથી 50, 60 કે તેથી વધુ વર્ષે ઉપર છપાયેલા ઉત્તમ ગ્રંથ અડતાની સાથે અટકી જતાં અગર શીર્ણ વિશીર્ણ થતાં દેખી દિલ દ્રવી ઊઠયું. અને તેમને વિચાર આવ્યો કે આજના મુદ્રણ સાધનથી આ ગ્રંથ જેટલા જીવિત કરી શકાય તેટલા આ ગ્રંથને પુનઃમુદ્રણ કરી ટકાવી રાખવા. આ નિતાંત કલ્યાણ બુદ્ધિથી પ્રાચીન ગ્રંથોનું પુનઃમુદ્રણ તેમણે આરંવ્યું છે. ગ્રંથ પ્રકાશન કરવાને શેખ, વિદ્વત્તાનું દર્શન કે બીજી કઈ અપેક્ષા સિવાય નિતાંત કલ્યાણબુદ્ધિ આ ગ્રંથપ્રકાશન પાછળ છે. આ ગ્રંથનાં પુનર્મુદ્રણમાં તેમને અવિરત પરિશ્રમ અને સયાજને ખુબજ પ્રશંસા પાત્ર છે. ઉપમિતિ ગ્રંથમાં બતાવેલા કદનના મેહથી વેગળા નહિ પડેલા અને છેલ્લા કેટલાક વર્ષોથી ધાર્મિકગ્રંથેના મુદ્રણથી અને પઠન પાઠનથી વિમુખ બનેલા મને આ ગ્રંથ પ્રકાશન દ્વારા સન્મુખ લાવવામાં અને પ્રસ્તાવનાનું કાર્ય સેંપી પરાણે પણ તેના વાંચનમાં પરેવી ઉપકાર કર્યો છે. તે બદલ તેમને આભાર માનું છું. | વાંચમ આ ગ્રંથનો ખુબજ મનન પૂર્વક અભ્યાસ કરી ગ્રંથર્તા અને પુનઃમુદ્રણ કર્તા બન્નેના આશયને ફલિતાર્થ કરે તેવી અભ્યર્થના. મફતલાલ ઝવેરચંદ ગાંધી સ્થળી વિ. સં. 2024 પોષ સુદ 13 તા: 14-1-68 4, સિદ્ધાર્થ સેસાયટી, અમદાવાદ,
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy