________________ ન (46) ધ્યાનમાં સ્થિત યોગી જે પિતાના જ આત્માને અનુભવ (સ્વ-સંવેદન) કરે, તે જેમ ભાગ્યહીન પ્રાણી ત્વને પામી શકતું નથી, તેમ તે શુદ્ધ આત્માને પામી શકતું નથી. 46. (47) જે, શરીરનાં સુખમાં રાગી છે, એ વિચાર રહિત છવ નિત્ય ધ્યાન કરવા છતાં પણ વિકારરહિત શુદ્ધાત્મતત્વને પામી શકતું નથી. (અથવા શરીર-સુખને રાગી જીવ વગર વિચાર્યું–જડ-ચેતનને યથાર્થ વિચાર-વિવેક કર્યા વિના તત્વને આવવા છતાં, સ્વરૂપની પ્રાપ્તિ કરી શકતે નથી). 47 (48) શરીર સદાકાળ મૂર્ખ (જડ) છે, વિનાશરૂપ છે, ચેતનાથી રહિત છે. જે તેની (આવા શરીરની) મમતા કરે છે તે બહિરાત્મા છે. 48 . (49) આ શરીરના રેગિસડન પડન-જરા તથા મરણરૂપ સ્વભાવને દેખીને જે ભવ્ય જીવ આત્માને ધ્યવે છે, તે દારિકાદિ-) પાંચ પ્રકારનાં શરીરેથી મુક્ત થઈ જાય છે. 49 - (50) જે કમ તપ દ્વારા ઉદયમાં લાવીને ભેગવવા એગ્ય હોય છે, તે જ કર્મ જે સ્વયં ઉદયમાં આવી જાય તે તે મેટો લાભ છે એમાં કઈ સંદેહ નથી. (સમભાવી ભવ્યજીવ ઉદયમાં આવેલાં શુભાશુભ કર્મોને ભેગવતાં રાગદ્વેષ કરતું નથી, પણ તે તેવા ઉદયને મેટો લાભ ગણે છે). 50 . (51) કર્મોના ફળને ભેગવતાં જે રાગદ્વેષ કરતા નથી, તેવા જ્ઞાની પુરુષ પૂર્વે અધેલાં કમેને હાય કરે છે, અને નવીન કમેં બાંધતા નથી. 51 - (52) જે તે ધ્યાન કરનાર યેગી) કર્મનાં ફળને ભેગવતા મહિને વશીભૂત થઈ (રાગ-દ્વેષરૂપ) શુભાશુભ ભાવ કરવા લાગે તે તે જીવ ફરીથી જ્ઞાનાવરણાદિ આઠ કને બાંધે છે. પર (53) જ્યાં સુધી યેગી પિતાના મનમાં પરમાણુમાત્ર પણ રાગ રાખે છે (અણુમાત્ર પણ રાગને ત્યાગ ન કરે, ત્યાં સુધી તે પરમાર્થજ્ઞાતા શ્રમણ પણ કર્મોથી છૂટી શકતું નથી. 53 . (54) (પૂર્વોપાર્જિત શુભાશુભકર્મના ફળરૂપ એવાં) સુખ-દુઃખને (સમભાવથી) સહન કરતે જ્ઞાની પુરુષ જ્યારે ધ્યાનમાં દઢચિત્ત હોય છે, ત્યારે તેનું તપ કી નિજારાનું કારણ હોય છે—એમ કહેવામાં આવ્યું છે. 54 - (55) જે જ્ઞાની જીવ પિતાના સ્વભાવને છેડતે નથી, અને પરભાવોમાં પરિણમતે નથી, પરંતુ પિતે પિતાના સ્વરૂપને ધ્યાવે છે, તે (ધ્યાતા-)ને પ્રગટમથી સંવર તથા નિર્જરારૂપ કહ્યો છે. પપ (56) જે જીવ શિત્તને સ્થિર કરી, આવાષાને ત્યાગ કરીને પોતાના આત્મસ્વભાવને અનુભવ કરે છે, ભવ્યજીવ જ સમ્યફદર્શનજ્ઞાન-ચારિત્ર જાણવા એચ છે. 56