________________ (23) દૂધ અને પાણીના ન્યાયની જેમ પોતપોતાના સ્વભાવમાં રહીને એમને (જીવ અને કર્મનેકમને) મેળાપસંબંધ એક જાણવા ગ્ય છે. 23 (24) જેમ કઈ પુરુષ તર્કબુદ્ધિથી પાણી અને દૂધને ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા જાણી લે છે, તેમ સમ્યજ્ઞાની પુરુષ પણ ઉત્તમ ધ્યાન વડે જીવ અને અજીવને ભેદ (ચેતનઅચેતનને ભિન્ન-ભિન્ન સ્વભાવ) જાણી લે છે. 24 (25) ધ્યાન વડે કરીને પુગલ અને જીવને તથા કર્મોને ભેદ કરે. (પુદ્ગલ તથા કર્મ-કર્મથી ભિન્ન એવો-) સિદ્ધસ્વભાવી પરબ્રહ્મસ્વરૂપ પિતાને આત્મા ગ્રહણ કરવા યોગ્ય છે. 25 (26) સિદ્ધગતિમાં જેવા સવમલરહિત જ્ઞાનવરૂપી સિદ્ધ ભગવાન બિરાજમાન છે, તે જ દેહની અંદર બિરાજમાન પરમબ્રહ્મસ્વરૂપ પિતાને આત્મા જાણું જોઈએ. 26 (27) જે સિંદ્ધભગવાન દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મથી રહિત છે, કેવલજ્ઞાનાદિ અનંતગુણથી પૂર્ણ છે તે જ હું સિદ્ધ છું, શુદ્ધ છું, નિત્ય છું, એક છું અને નિરાવલંબી છું. 27 (28) હું સિદ્ધ છું, શુદ્ધ છું, અનંતજ્ઞાનાનિ ગુણથી સમૃદ્ધ છું, દેહ-પ્રમાણું છું, નિત્ય છું, અસંખ્યાતપ્રદેશી છું અને અમૂર્ત છું, એવી ભાવના કરવી). 28 | (29) મનના સંકલ્પો બંધ થઈ ગયા પછી અને ઈન્દ્રિય વિષયેના વ્યાપાર રોકાઈ ગયા પછી, યોગીઓને ધ્યાનવડે પરમબ્રહ્મસ્વરૂપ એવો આત્મા પ્રગટ થઈ જાય છે (પ્રગટે છે). 29 (30) જેમ-જેમ મનનું ભ્રમણ અને પાંચે ઈન્દ્રિયના વિષયની ઈચ્છાઓ મંદ થતી જાય છે, તેમ તેમ આત્મા આત્માને (-પિતાના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરતો જાય છે, આકાશમાં સૂર્યની જેમ. 30 ': ' (31) યતિના મન-વચન-કાયાના ગે જે નિર્વિકારભાવને પ્રાપ્ત થઈ જાય છે, તે આત્મા પોતાના પરમાત્મસ્વરૂપને પ્રગટ કરી લે છે. 31 (32) મન-વચન-કાયાના યોગે રેકાઈ જવાથી યોગીને નિશ્ચયથી કર્મને આસવ રોકાઈ જાય છે, તથા ચિરકાળનાં બાંધેલાં કમેં ફળ આપ્યા વિના સ્વયં નિર્જરી જાય છે. 32 (33) જ્યાં સુધી મન પર-પદાર્થોમાં વિહ્વળ છે (આસક્ત છે), ત્યાં સુધી શેર તપશ્ચર્યા કરતાં છતાં પણ ભવ્યજીવ મોક્ષને પામી શકતો નથી, પરંતુ શુદ્ધ માં રત (લીને) થવાથી શીઘ્ર જ મોક્ષને પામે છે. 33 (34) દેહાદિ સર્વ પદ્રવ્ય (આત્માથી ભિન્ન) છે. જ્યાં સુધી (જીવ) તેના પર મમત્વ (રાગ-દ્વેષ-મેહ) કરે છે, ત્યાં સુધી તે સમયરત (પરપદાર્થમાં આસક્ત એવી છે, તેથી નાના પ્રકારનાં કર્મોને બાંધે છે. 34