________________ परिशिष्ट-२ 173 પ્રકારે છે. તે સકલ યોગથી અયોગ નામે શૈલેશીયોગની પ્રાપ્તિ થવાથી અનુક્રમે મોક્ષયોગ પ્રાપ્ત થાય છે. यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः / शेषत्यागेन करोति, यश्च तत्प्रीत्यनुष्ठानम् / / 3 / / गौरवविशेषयोगाद्, बुद्धिमतो यद्विशुद्धतरयोगम् / क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् / / 4 / / अत्यन्तवल्लभा खलु, पत्नी तद्वद्धिता च जननीति / तुल्यमपि कृत्यमनयो-तिं स्यात् प्रीतिभक्तिगतम् / / 5 / / वचनात्मिका प्रवृत्तिः, सर्वत्रौचित्ययोगतो या तु / वचनानुष्ठानमिदं, चारित्रवतो नियोगेन / / 6 / / यत्त्वभ्यासातिशयात्, सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः / तदसङ्गानुष्ठानं, भवति त्वेतत्तदावेधात् / / 7 / / चक्रभ्रमणं दण्डात्, तदभावे चैव यत्परं भवति / वचनाऽसङ्गनुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् / / 8 / / अभ्युदयफले चाद्ये, निःश्रेयससाधने तथा चरमे / एतदनुष्ठानानां, विज्ञेये इह गतापाये / / 9 / / - षोडशक-१०, श्लो० 3-9 / / પ્રીતિઅનુષ્ઠાનનું લક્ષણ - જેમાં અધિક પ્રયત્ન હોય, જેનાથી કરનારનો હિતકારી ઉદય થાય એવી પ્રીતિ-રુચિ હોય અને બાકીના પ્રયોજનનો ત્યાગ કરીને જેને એક નિષ્ઠાથી કરે તે પ્રીતિઅનુષ્ઠાન કહેવાય છે.” ભક્તિઅનુષ્ઠાનનું લક્ષણ - ___“विशेष 21 (मत्व)नयो सुद्धिमान पुरुषर्नु अत्यंत विशुद्ध योगाj, या 43 प्रीतिઅનુષ્ઠાનના જેવું હોવા છતાં તે ભક્તિઅનુષ્ઠાન જાણવું.” પ્રીતિ અને ભક્તિઅનુષ્ઠાનની વિશેષતા - “પત્ની ખરેખર અત્યંત પ્રિય છે, તેમ હિતકારી માતા પણ અત્યંત પ્રિય છે. બન્નેના પાલનપોષણનું કાર્ય પણ સરખું છે તો પણ પ્રીતિ અને ભક્તિની વિશેષતા બતાવવા માટે ઉદાહરણ છે. પત્નીનું કાર્ય પ્રીતિથી અને માતાનું કાર્ય ભક્તિથી થાય છે. એમ પ્રીતિ અને ભક્તિની વિશેષતા છે.” ' વચનાનુષ્ઠાનનું લક્ષણ - “બધાય ધર્મવ્યાપારમાં ઉચિતપણે આગમને અનુસરીને પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે. તે