________________ હવે પછી પ્રકાશિત થનારા ગ્રન્થની યાદી ઉપાધ્યાયજીના કેટલાક ગ્રન્થ પુનર્મુદ્રણ માગી રહ્યા છે. કેટલાક મુદ્રિત પ્રજો અનુવાદ સાથે બહાર પાડવા જેવા છે. નવા પ્રો પણ અનુવાદ સાથે બહાર પડે તે સારૂં પણ યોગ્ય અનુવાદ કર્તાઓ મેળવવાની મુશ્કેલીઓના કારણે તે તત્કાલ શકય હોય તેમ લાગતું નથી. વળી નવ્ય ન્યાયના ગ્રન્થના અનુવાદ કરવાનું કામ તે અત્યન્ત કપરૂં છે. સમર્થ વિદ્વાન હય, પૂરતે સમય કાઢી શકે તેમ હેય અને પરિશ્રમી વ્યક્તિ હોય, તે કંઈક શક્ય બને ! પણ હાલ તે નીચેના અદ્યાવધિ અમુદ્રિત ગ્ર મૂળ સ્વરૂપે જ પ્રગટ કરવાનું રાખ્યું છે. વિષય (મહાકાવ્ય) (વ્યાકરણ) ( ન્યાય ) સંસ્કૃત કૃતિઓ 1. આથંભીય ચરિત્ર 2. તિન્યક્તિ 3 આત્મખ્યાતિ પ્રકરણ 4. પ્રમેયમાલા 5. વાદમાલા 6. વાદમાલા 7. વિષયતાવાદ '8. વીતરાગ ઑત્ર અષ્ટમ . પ્રકાશની ત્રણ ટકાઓ ૯ન્યાયસિદ્ધાન્ત મંજરી ટીકા (શબ્દખંડ) 10. કાવ્યપ્રકાશ ટીકા 11. વિજયપ્રભસૂરિ ઉપર ક્ષાણિક પત્ર 12. સિદ્ધસહસ્ત્ર નામ કોશ 13. વિજલ્લાસ કાવ્ય 14. કુપદષ્ટાન્ત વિશદીકરણ ત્રુટિત ભાગના અનુસંધાન સાથે 15. યતિદિન ચર્યા 16. ચક્ષુ અપ્રાકારિતાવાદ ( , ) ( અલંકાર ) ( પત્ર ) ( કોશ ) ( કાવ્ય ) ( ધર્મશાસ્ત્ર)