________________ ભોગ આપવો પડે છે. અને કલમ છવીઓને પિતાની કલમ વેચી દેવી પડે છે. પણ પ્રગતિવાળું પ્રજા માટે ખરેખર ! આ એક અફસોસજનક વાત છે એ સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી. પ્રસ્તુત લેખકની નવલકથા ઉપરથી લેખક માટે જે કથતિ ઊભું થયું તે માટે મને થયું કે મારા મિત્ર લેખક જો મને મળશે તે આત્મીયભાવે આ અંગે પ્રેમભાવે કંઈક સૂચના કરીશ, એવામાં અચાનક વડેદરાથી એક મારે પરિચિત ધર્મશ્રદ્ધાળુ યુવાન મારી પાસે આવ્યા, વડોદરામાં તેની પ્રવૃત્તિની પૃચ્છા કરતાં એક વાત પ્રસ્તુત લેખકના લખાણ અંગે નીકળી એટલે તેને કહ્યું કે, હું એક લાયબ્રેરી ચલાવું છું અને આ લેખકનાં પુસ્તકે મારા મિત્રો અને અન્ય યુવાને ખૂબ રસથી વાંચે છે, બે વાર પણ વાંચે છે. આ લેખકનું એકેય પુસ્તક કબાટમાં રહેતું નથી. ટપટપ ઉપડી જાય છે અને યુવાન વાંચકે તે કહે છે કે આવા પુસ્તકની વધુ નકલે તમારે વસાવવી જોઈએ. આવી એની માંગ સતત રહે છે. મેં કહ્યું એનું શું કારણ? એટલે તે બે કે એમાં બંગાર રસ વધુ પીરસાય છે. ગલગલીયા થાય તેવું આવે છે. ઉત્તેજના જગાવે એવા સુંવાળા અને રસાળ લખાણ શું કામ યુવાનોને ન ગમે? મારી લાયબ્રેરીના જે અજૈન યુવાન વાંચકે છે તેઓએ તે મને સંભળાવીને ટીકા-ટકેર પણ કરી કે તમારે ધર્મ ત્યાગ વૈરાગ્યને, તમારા લેખકે જૈન, છતાં ધર્મના ચરિત્ર કથાનકેને લગતાં પુસ્તકોમાં આટલી બધી ? કેમ લે છે? વડેદરાને એ યુવકે મને આ કહ્યું. હું શું જવાબ આપુ ! હું પણ વ્યર્થિત થયો. આ સાંભળીને હું લેખકને વિનમ્રભાવે બે શબ્દો કહેવા માટે વધુ દઢ બને. આપણે ત્યાં આવા સિદ્ધહસ્ત લેખક પાક્યા અને જૈન કથાઓને આધુનિક શૈલીમાં ઢાળી બજારના ચોકમાં ચલણી નાણાંની જેમ પ્રચલિત બનાવી એ આપણું માટે જરૂર આનંદ અને ગૌરવને વિષય છે. લેખક પણ ધન્યવાદાઉં છે. પણ સુંદર સુગંધી દુધમાં થોડુંક વધુ પડતું ઝેર રેડાઈ રહ્યું હોય ત્યારે તે આપણું માટે ચિંતાને વિષય બની જાય છે. એટલું જ નહિ આજના જમાનાની હવામાં તણાઈને તેઓએ થોડાક ખેંચાઈને પણ શૃંગારસને કંઈક વધુ પિષ્ય હશે. વડોદરાના યુવાને કહ્યું કે એ તદ્દન સત્ય બીના છે. એ માટે જ એની માગણી ખૂબ રહે છે. મેં મારા યુવાન બંધુને કહ્યું કે એ લેખક આજે જ રાતના અન્ને મળવા આવવાના છે. અને તું રાતના હાજર રહેશે અને તેં મને જે કહ્યું કે તું તેને કહે છે ! શરમાતે કે ડરતે નહિં! ત્યારે હું ચેમ્બર (મુંબઈ) હતું. વડોદરાના યુવાન ની વાત મારા અપાભ્યાસે પણ બંધાએલા અનુમાનને ટેકે મળતાં મારું મન્તવ્ય યથાર્થ છે એને મેં સંતેષ લીધો. લેખક મિત્રનું મીલન રાતના સાડાઆઠ વાગ્યા મારા ધમ નેહી લેખક પિતાના મિત્ર સાથે મળવા આવ્યા. કેટલીક ઔપચારિક વાત થયા બાદ મેં મિત્રભાવે કહ્યું કે, એક સૂચના હું કરું? માઠું ન લગાડે તે કહું. તેમણે વિનમ્રતાથી કહ્યું કે આપ ગુરુદેવ જે કહે એ અમારા હિતનું જ હોય એમાં માઠું લગાડવાનું હેય જ શેનું ? મેં કહ્યું કે “તમારા પુસ્તકે માત્ર ગૃહસ્થ જ નથી વાંચત, તમે જૈન લેખક અને જેન કથાનકે ઉપર તમે નવલકથાઓ લખી એટલે અમારે સાધુ સાધ્વી વગ તે ખૂબ વાંચતે થઈ ગયો છે, ભા સામાન્ય અનુભવ એમ કહે છે કે ભંગારરસ મર્યાદાથી કંઈક વધુ પીરસાય છે.” મેં એના પુરાવામાં વડોદરાના યુવકને હાજર રાખે એટલે મેં કહ્યું કે પહેલાં મારા કરતાં આ યુવાન જે કહે તે સાંભળે !