SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ * * *: *; t . 0 મત છે આ રસ જ માનવજીવનમાં મુખ્ય તરૂ૫ રસ છે. આ રસ જ ઉપાય છે. આ થામાં એ જ રસને મધનસ્થાન આપવામાં આવ્યું છે. અલબત્ત આ ગ્રન્ય અપૂર્ણ મળ્યો હોવાથી તેને અન્ન નથી, પ્રણ થી વિરાંગ્યાસપૂર્ણ છે. એટલે એને વૈરાગ્ય પ્રવાહ અનને આંબીને જ રહ્યો કાય એ સ્વાભાવિક છે. " મજામાં વાર્તાનું સ્થાન કેવું છે? . આજે સમગ્ર વિશ્વની વસતી વધીને લગભગ ચારથી પાંચ અબજે પહોંચ્યાનું સંભળાય છે. આમાં દર્શન, તત્ત્વજ્ઞાન, ધ્યાત્મ, ધમિક ચરિત્ર આચરાન વગેરે વિષય તરફ રસ ધરાવનારી સંખ્યા એવી પ્રશ્ન થાય છે તેને જવાબ એ અપાય કે કરડે નહીં, પણ કદાચ અલ્પસંખ્યક એવા બની. જ્યારે કથા-વાર્તાઓ તરફ રસ ધરાવનારની સંખ્યા કેટલી? એવો પ્રશ્ન થાય તો તેને વિવાર જવાબ એ છે કે એની સંખ્યાં કરડેની છે. બીજી રીતે કહીએ તો સેકડે 90 ટકા પ્રજા કથા પ્રેમીજ હશે, જ્યારે બાકીના દશ ટકા પ્રજા બીજા તમામ વિોમાં રસ ધરાવનારી હશે. મા એ અમર સાહિત્ય છે. આ સૂચવે છે કે ગરીબ કે અમીર, દરિદ્ર કે શ્રીમંત, બાલ કે વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ, સંસારીક ત્યાગી, ચાર કે શાહકાર, ભૂખ કે વિદ્વાન, શિક્ષિત કે અશિક્ષિત, એમ આબાલગોપાલ પ્રજાને મન, કથા એક રસને વિનહીં પણ આનંદને તાજગીને વિષે છે. ફુરસદના સમય પસાર કરવાનું એક પ્રબળ, સાધન છે. આ કથાપ્રેમ કંઈ આ જમાનાની પેદાશ નથી, પણ અબજો વરસ પહેલાં હતું, આજે છે અર્ને ભવિષ્યમાં પણ રહેશે. એના વજનમાં ફરક પડવાની કોઈ શક્યતા દેખાતી નથી. તાત્પર્ય એ કે જ એ સહુ કોઈને ખેંચનારૂં પ્રબળ લેહચુંબક છે અને એ સહુનું ધન છે. એ સદાય અમર છે એ નિર્વિવાદ-શાશ્વત સત્ય છે. કાનું એકધારું આકર્ષણ શાથી છે? * નું આટલું બધું એકધારું સ્વયંભૂ સ્થાઈ આકર્ષણ માનવ મનને કેમ રહેતું હશે એને વિચાર Eii તે એનાં બે ત્રણ કારણો સમજાય છે. એક તે કથાની ભાષા સરલ, તેને વિષે સુગમ એટલે હિંની જર નહી મગજને કસવાની જરૂર નહીં, વળી કથા માથાને બોમ્ (દવા) બન્યા વિના, સુખપૂર્વક વાંચી અને સાંભળી શકાય. બીજું કારણ એ છે કે-કથા-વાર્તાઓ પછી તે ચરિત્રો રૂપે હોય, નવલકથા કે નવલિકારૂપે શ્રણ તે બહુધા બાથ માનવજીવનને જ માત્ર નહીં, તેના અંતરને જ નહિં પણ તે ટકરાતી ટકરાતી સ્તરના ઊંડામાં ઊંડા અનસ્તલને પણ સ્પશી જતી હોય છે. કથામાં માનવજીવનમાં બનતી સુખદુઃખની સારા-નરસાની અનેક ઘટનાઓને લગતી બાબતે આવતી હોય છે. સાંભળનાર કે વાંચનાર વર્ગને એમાંની કઈને કઈ બાબત બહુધા ઓછેવત્તે અંશે સ્કૂલ કે સૂક્ષ્મરૂપે સ્પર્શતી હોય છે. એટલે જોતા કે વાચક પિતાની જાતને પ્રતિબિંબિત કરી કથા સાથે તાદાત્મ્ય સાધી એક પ્રકારનું સ્વસંવેદન અનુભવે છે અને આ સંવેદન એ જ કથાકર્ષણનું મૂલભૂત તત્વ છે. થા દ્વારા બીજી અનેક બાબતે એવી રજુ થતી હોય છે. એનાથી અવનવા જ્ઞાનને, સમાજને અનુભવને વધારે તે થાય છે પણ સાથે સાથે વાંચનાર ભાળનારના જીવનનું સુંદર-ઘડતર
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy