________________ 72 2. તેમ હાથી આવતાં ભયવાળી બની ગઈ. રાહની આગળ જેમ ચંદ્રકલા લીન થાય. 3. નિર્ભય તે હાથી જેમ સૂંઢથી કમલને ખેંચે છે. તેમ કન્યાને ખેંચે છે તેટલામાં જાડી લાકડી તેનાપૂછડાના મૂલના ભાગમાં મેં મારી. 94. તે રેષયુક્ત હાથી કન્યાને છેડી બલના અભિમાનથી મારી તરફ વળે. હાથીને છેતરી-કન્યાને લઈ બીજે ગયે. 5. પિતાની કાંતિથી ત્રણે લેકની સ્ત્રીઓને જીતનારી તેને એકાન્તમાં મુકી. પરંતુ એકાન્તમાં રહેવામાં અસમર્થ તેનું હૃદય મારી સાથે ચાલી આવ્યું. 6. હાથી ગયા પછી તે કન્યાને પરિવાર ત્યાં આવ્યું તે સારી બુદ્ધિવાળી મદિરા પ્રાણનું રક્ષણ કરનાર મારી વારંવાર હર્ષથી પ્રશંસા કરવા લાગી. 97. મંદગામિની તે મદિરા સખીઓ સહિત ફરી તે આંબા નીચે આવી. ત્યાં હાથીના સૂંઢથી છોડાતા ઘણા જલબિંદુઓ પવન પ્રેરિત થઈને આવ્યા. 98. ત્યાર પછી તેની સખીઓ સહિત ભય ભરેલી ચારે દિશામાં જતી રહી. તે કર્યો ઠેકાણે ગઈ તેની ચારે બાજુ સારી રીતે મેં શેધ કરી. 99 બને આંખના તાપને શમાવનારી કપૂરખંડ જેવી ગેર વર્ણવાળી તે મદિરા મારા વડે જેવાઈ નહિ. હે મિત્ર? કઠીણ હૃદય વાળે હું કામપાલ જીવું છું. તે મલશે એવી બેટી આશાવડે અટકયું છે મરણ જેનું એ હું અતિ નિષ્ફર થઈને જીવું છું. 100. ત્યારથી માંડી પૃથ્વીમાં ફરતે, મદિરાના રૂપમાં ઉન્મત્ત બનેલે હું સુંદર ઉપાય રહિત અહિં આવ્યો છું તે હે મિત્ર, મારી જેમ તું ધીરજ ધારણ કર. 101. હે મિત્ર સ્ત્રીને મેળાપ કરવામાં હમણાં કાંઈ સુખપૂર્વક ઉપાય રહેલે છે દુખી છતાં તને હિતદાયક કહું છું, તું ફેગટ ન મર? - 102. કાલે વિવાહ થશે, તે એકલી રતિસહિત કામદેવની પૂજા કરશે. આ વિધિ ઘણી સારી છે. આથી આને લેપ ન થાય. - 103. તેની પહેલાં જ કઈ દેખે નહિ તેમ, સંધ્યાકાલે સાવધાન થઈ સિદ્ધિને આપનાર કલ્પવૃક્ષ જેવા કામના મદિરમાં પરાક્રમશાલી આપણે બને છુપી રીતે રહીએ. 104. હે મિત્ર? તે મંદિરમાં કેશરાના પ્રવેશ વખતે કેશરાના વેશને પહેરી હું તેના ઘરમાં રહી તેન કુલને ચેનચાળથી મોહ પમાડીશ, 105. હું કેશરાના ઘરના માર્ગમાં જતાં છતાં હે મિત્ર ગૃધ્ર જેમ માંસના ટુકડાને ઉપાડે તેમ, તેણીને ઉપાડીને નગર મધ્યમાં લાવીને તું ઈચછિત કરજે.. 106. આવી અમૃત સરખી વાણીથી સીંચાયેલે તે વસંત શાંત થઈને મિત્રને બે. હે મિત્ર આમાં મારું કલ્યાણ થશે અને તું ઉગ્ર દુઃખમાં આવી પડીશ એમ મને લાગે છે. 107. નજીકમાં રહેલી કઈ બ્રાહ્મણી સ્ત્રી ડેશીની છીક સાંભળીને વસંતને કામપાલે કહ્યું. હે મિત્ર! આ છીંક શુભ હોવાથી મને થોડું પણ દુઃખ થશે નહિ. 108. પરંતુ તારા હિતમાં રંગાયેલ હોવાથી મારોપણ નકકી ઉદય થશે. શું શાસ્ત્રમાં સાંભળ્યું નથી? પપકારી મનુષ્યને સુખ ને યશ બને મલે છે.