________________ 70 ૫૯શ્રી કાન્ય કુમ્ભ દેશના સુદત્ત શેઠના પુત્ર વરદત્ત માટે પંચનંદિ શેઠે કેશરાના સગપણ માટે ઈચ્છા કરી. માટે વાજીંત્ર વાગે છે એમ કેઈએ કહ્યું. 60. તેને મુખથી સમાચાર જાણી મુછિત થયેલે મોટા વાયુથી જેમ વૃક્ષ પડે તેમ પડી ગયો ત્યારે કેશરાથી મોકલાવાયેલી પ્રિયંકરાએ કહેલ વચનોથી શાંતિ મેળવી. 61. કેશરાએ તેને કહ્યું છે “પિતાના મનમાં રહેલા છે સ્વામીનાથ! મારા પિતાએ મારો વિવાહ અન્યજનની સાથે કર્યો છે એવું સાંભળી તું ખેદ ન કર. 62. મારા વિચારને નહિં જાણતા માતાપિતાને કેણ અટકાવે ? મેં મારી ઈચ્છાથી જેને પતિ માન્ય તેજ મારે સ્વામી બીજે નહિં. એમ જાણે. 63. હે સ્વામી ? જો કમળની સૂર્યને, રાત્રિ ચંદ્રમાને, ગૌરી મહાદેવને, લક્ષ્મી વિષ્ણુને છેડી રહે તે હું તને છોડી બીજાને પરણું. નહિ તે નહિં. 64. ઉત્તમ હૃદયવાળા હે આર્યપુત્ર? મારૂ વચન તારા હૃદય કમલમાં રહેવું જોઈએ. હે સ્વામીનાથ? ભવિષ્ય કાળમાં મારી પ્રતિજ્ઞા સાચી કેમ ન થાય? 65. કદાચિત ભાગ્ય વિપરીત થઈને તમારી સાથે વિવાહ ન કરી આપે તે અગ્નિમાં પડીને મરણ પામીશ.” 66. પ્રશસ્ય, સદ્ગુણી, વસંતદેવ પ્રિયંકરાની વાણી સાંભળી બોલ્યા, સત્યવાણીની જેમ જે સ્વપ્ન જોયું, તે નિરર્થક જતું નથી. 67. હે પ્રિયંકરા? આ મારી પ્રતિજ્ઞા હમણાં તું સાંભળ. જે કેશરાને હું ન પરણું તે મરણને શરણ થઈશ. 68. તેની વાણી સાંભળી પ્રિયકંરા કેશરા પાસે આવી. અમૃત સરખી તેની વાણીથી સાંત્વન આપી તે કેશરાને સુખી બન વી. ૬તે બંનેને સોગ કઈ રીતે ન થશે ત્યારે પ્રાતઃકાલમાં કેશરાને પરણવાને વરઘેડા સહિત વરદત્ત વગેરે આવ્યા. 70. તે સાંભળી વસંત પિતાના ઘરથી એકલે નીકળી કઈ ઊદ્યાનમાં જઈને વિરહથી પીડાતે, આકુલચિત્તવાળો ચિંતા કરવા લાગ્યો. 71. આ અગ્ય વિવાહ થયે છતે નિશ્ચયે કેશરા મરણ પામશે. કારણ કે સ્ત્રીઓના મન કંઈક અપ્રિય વસ્તુ પ્રાપ્ત થયે છતે પ્રાણેને નાશ કરે છે. 72. એટલામાં કેશરા પ્રેમ અવસ્થા પામીને મરે નહિ તેટલામાં તેની પહેલાં મરીને દેખાડું કે મારી સરખો બીજો કોઈ પ્રેમી નહિ થાય. 73. બુદ્ધિમાન વસંતદેવ શેકથી પીડાતા પિતાના મનમાં વિચારી અશોક વૃક્ષની ઉચ્ચ શાખાએ પિતાને ખેસ બાંધી પિતાની મેળે ગળે ફાંસે નાખે. 74. તેને જલ્દી મરવા માટે કરેલ ઉદ્યમ જોઈ તે ઝાડીમાંથી કઈ શ્રેષ્ઠ પુરૂષ નીકળી છે, જે તમારી સરખા પુરૂષોને આત્મઘાત ન કરવું જોઈએ. માટે તેવું સાહસ ન કરે. 75. પિતાના હાથથી તીક્ષણ છરી લઈ ગળાફાંસે તરત કાપી નાખી બે, હે ભેળાજન! આ યોગ્ય નથી, આત્મઘાતથી બીજું કઈ પાપ નથી.