________________ 8. તેમાં પ્રશંસા કરવા યોગ્ય, ધનાઢય સુધી નામે પહેલે, બીજે ધનપતિ નામે હતું, ત્રીજે ઉદાર વિચાર વાળો ધનદ ને છેલ્લે નામ પ્રમાણે ગુણવાળે ધનેશ્વર હતે. 9. 10. આ સંસારમાં બધી જાતના સુખની ઈચ્છાવાળા પુરૂષએ ઘણું દ્રવ્ય કમાવ્યા સિવાય, કઈ દિવસ મનની ઈચ્છાઓ સિદ્ધ થતી નથી. 11. તે ચાર મિત્રે કથા વગેરે કરતાં ઘણું દિવસમાં એક મોટી અટવી પાર ઉતર્યા. ઘણું ભાતું લાવ્યાં છતાં બીજા દિવસે સવારના નાસ્તા જેટલું જ ન રહ્યું નહિ. 12. ત્યારે તે ચારે મિત્રોએ કાઉસગ્ગ ધ્યાને રહેલા, લેકેથી નમસ્કાર કરાતા, પરસ્પર વિરેાધી ઇંદ્રિયોને જીતનાર કેઈ તપસ્વી મુનિને જોયા, 13. સમતા સ્વરૂપ આ મુનિવરને કાંઈક આપીને પિતાને જન્મ સાર્થક કરીએ. એમ ક્ષણવાર વિચારી તે મનસ્વીચારે ભારવાહક (દ્રોણ) પુરૂષને હિતવચન કહ્યું. 14 હે દ્રોણ! તું આ સાધુ પુરૂષને હમણાં શેષ બચેલું ડું ભાતુ પણ આપ, તે માટેના વચનથી ઉદાર મનથી સંતોષી દ્રોણે તેનું કહ્યું માન્યું 15 તે ચારે કરતાં અધિક ભાવથી તેજ ક્ષણે તે તે મુનિને વહેરાવી ગયા ભવના પાપ નાશ થયે છતે અંતરાય રહિત મેટા ભેગને આપનારું શુભ કર્મ ઉપાર્જન કર્યું. 16. તે સુધન વગેરે ચારેજણા રત્નદ્વીપમાં જઈ ઉચે વેપાર કરી, ઈચ્છિત ધન મેળવી, તે બધા પિતાના શ્રી પુર નગરે પાછા આવ્યા, 17. જેમ કેવલજ્ઞાન અંતમુહુર્તમાં મોક્ષપદ આપે છે તેમ, તે પાંચે જણાએ સુપાત્ર દાનના પ્રભાવથી મેટે આનંદ મેળવ્યું. 18 તેઓમાં બીજો ને ચોથે બન્ને કાંઈક માયાવી હતા, પહેલે અને ત્રીજે એ બે જીવ સરળ હતા, તેમાં દ્રોણ વિશુદ્ધભાવનાયુક્ત નિર્મલબુદ્ધિવાળો હતે. 19. તેમાં પહેલે દ્રોણ મરીને હસ્તિનાપુરના રાજાને પુત્ર તું થયે હે કરૂચંદ્ર! સુપાત્ર દાનનું ફલ ત્રણે લેકના મનુષ્યને આશ્ચર્યચક્તિ કરનારું કેમ ના થાય? 20 તું જ્યારે ગર્ભમાં આવ્યું ત્યારે માતાએ સ્વપ્નમાં મુખમાં પ્રવેશ કરતે ચંદ્ર જે. તેથી પિતાએ જન્મ મહોત્સવ કરી તારું નામ કુરચંદ્ર સ્થાપ્યું. 21 કાંપિલ્યપુર નામના ઉત્તમ નગરમાં વણિક પુત્ર સુધન મરીને ધનાઢય શેઠના ઘેર પુત્રપણે નામે વસંતદેવપણે પ્રસિદ્ધ થયા. 22. ધનદ પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, કૃતિકા નગરીમાં, કરેલી પ્રતિજ્ઞા પાલન કરવામાં શ્રેષ્ઠ શ્રી કામપાલ નામે થયે. - ર૩ માયાવી તે બે વણીક પુત્રી મરીને અનુકમે અભિમાની મદિરા નામે થઈ અને બીજી સરલ સ્વભાવી કેશરા થઈ 24. તેમાં પહેલી મદિરા સંખપુરીમાં અને બીજી કેશરા યંતી નગરીમાં ઉત્પન્ન થઈ એ ચારે બાલ્યાવસ્થા વીતાવી વનપણને પામ્યા. - 25. કેઈ દિવસ સુધનને જીવ વસંતદેવ ધન મેળવવા પિતાને પૂછી જ્યતીપુરીમાં 'ગે ત્યાં સારી રીતે વેપાર કરતાં ધન મેળવ્યું,