SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ 199. આવી ભોજનની કથા સ્વભાવથી અનર્થનું મૂલ છે માટે વિવેકી જનેથી વેશ્યાની જેમ તે છોડવા લાયક છે. 200. બીજે દિવસે વાચાલ માધવે પોતે લોકે આગળ દેશકથા કરવા માંડી. 201. બધા દેશમાં મગધ દેશ ઉત્તમ છે. સકલ ગ્રહોમાં જેમ સૂર્ય શ્રેષ્ઠ છે તેમ 202. જે દેશમાં કમલને ધારણ કરતી પટરાણી જેવી જલ ભરેલી વાવડીઓ કમલોને ધારણ કરે છે. 203. તે દેશમાં લકર્મયુક્ત રાજભવન જેવું- આ સરોવર કમલેથી શોભે છે. તરસને દૂર કરવા રાજભુવનમાં દૂધ પાન કરે તેમ લકે વાવડીઓનાં જલપાન કરે છે. 204. જે મગધ દેશમાં પુણ્ય કમાવવા લેકે દરેક માર્ગ પર પર બાંધે છે. જેમાં મુસાફરો પાણી પીને હૃદયમાં રહેલ તૃષાને દૂર કરે છે. 205. જયાં વિકસ્વર વિવિધ પુષ્પોવાળા. વૃક્ષેથી હંમેશા બાગ શેભે છે. પુપ પણ ગંધ લેથી આવતા ભ્રમર સમૂહ વડે શોભે છે. ભ્રમરે પણ કર્ણપ્રિય ઝંકારે વડે શેભે છે. - 206. જે દેશમાં વાવ્યા વગર ઉગતા દુર્વાઘાસની જેમ, મહાન પુરૂષને ખાવા લાયક ઉપજતા ધાન્ય વડે સુખી જનતા ખરાબ સ્વપ્નની જેમ દુકાળનું નામ નિશાન જાણતી નથી. 207. જે રાજ્ય રોજ યાત્રાળુ પાસેથી આત્મશ્રદ્ધાવાળા પુણ્યશાલીઓએ આપેલું તીર્થ દ્રવ્યને જાણતા બંને લોકના ભય નહિ જાણતે ખાય છે તે દેશ સૌરાષ્ટ્ર બુદ્ધિમાનેને નિંદનીય છે. 208. જ્યાં શત્રુંજય, ગિરનાર, સોમનાથ પાટણ આદિ તીર્થો રહેલાં છે ત્યાં ભક્તિ કરી પુણ્ય મેળવતા નથી. પણ યાત્રાળુને ચરવૃત્તિથી પીડા કરે છે, તે સાચું છે. - 209. આ પ્રમાણે માધવે કહેલું સાંભળી પિતાના દેશની નિંદા કરવાથી ક્રોધી બનેલા સુરાષ્ટ્રના લેક વડે રાજાના કેટવાલ પાસે કહી તે બંને પડખે સોટીઓ વડે મરાવાતાને પિતાએ મુકાવ્યા ને દવાથી સારે બનાવ્યા. 210. હે રાજન! અનર્થકારી દેશકથાને દૂરથી છોડી દે, કારણ કે મશાન ઉપર તે કલશ ચઢાવી દુઃખ સર્જનારી છે જેની પ્રશંસા કરવાથી નિર્મલચંદ્ર જેવી સર્વને સુખકારી બને છે. હસતાં પણ કરેલી નિંદા દુઃખને વિસ્તાર આપે છે. ( 211. શ્રીપુર નગરના રાજાને સિંહદત્ત નામના સામંતે કહ્યું. હે દેવ નિર્ભય, લુ ચંડસેન રાજા બલવાન સેનાયુક્ત બની તારા દેશને નાશ કરે છે, ને કિલ્લામાં રહેતો હોવાથી પકડી શકાતું નથી. 212 રાજા તે સાંભળી સર્વ સેના સહિત દેશના સીમાડે ગયે. તે બલવાન ચંડસેન રેષ સહિત સામે આવ્યા. બંદિ પાઠકો વડે સ્તુતિ કરાયેલી બંને સેના લડી. પરાભવ પામેલે ચંડસેન ડી સેના સહિત નાશી ગયે.
SR No.004314
Book TitleShantinath Mahakavyam Part 03
Original Sutra AuthorN/A
AuthorVijaydarshansuri
PublisherNemidarshan Gyanshala
Publication Year1968
Total Pages452
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy