________________ . 182. માધવની પાસે જઈને ચંદ્રશેખરની પત્નીની દાસીએ પૂછયું. હે મહાભાગ? મારો માલિક અહિં છે શું ? - 183. પહેલાં હતું, અત્યારે છે કે નહિ તેની મને ખબર નથી. આ પ્રમાણે કહ્યું. છતાં દાસી પાછી વળી મહેલમાં ગઈ 184. દૂર રહેલા કુમારે પણ દાસીની સાથે બોલતા માધવને જોઈ પહેલા વિચાર સાચે માન્યો. - 185. કુમારે તીક્ષ્ણ છરી લઈ દોડી, માધવને હણે. પ્રાયે વિવેકરહિત છે શું કરતા નથી? 186. તે ઘાતથી બેહેશ થઈને આળોટવા લાગે. તેવા વીરથી કરેલા ઘા શું દુખ નથી આપતા? આપે છે. ' 187. માધવને પિતા માધવને ખાટલામાં નાખી ઘેર લઈ ગયા. વૈદ્યને બોલાવી. ઘા રુઝવીને સારે કર્યો. જેયું? સીકથા અનર્થનું મૂલ છે. 188. કથા અનર્થનું કારણ જાણી હે કુરુચંદ્ર રાજા! કંજૂસની સેવાની જેમ તું તેને છેડી દે. 189 એક દિવસ માધવે ઘરની વાત કરતાં સ્વાદિષ્ટ ભોજનની બનેલી વાતે કરવા માંડી. 10. તે રસોઈમાં શાક દાળ વગેરે મેં બનાવ્યાં છે. તેમાં મોદક બહુ સ્વાદિષ્ટ બન્યા જે ત્રણ ભુવનમાં અમૂલ 191. આમાં નગર શેઠ માણેક વગેરેએ ભાત શાક આદિનું ભોજન લીધું. જમ્યા બાદ ઘણી પીડા ઉત્પન્ન થઈ 12. તે પીડા બંધ કરવા શ્રેષ્ઠવૈદ્યોને તેડાવ્યા, તેઓએ પૂછયું કે જેણે રસોઈ બનાવી તેને બોલાવે. ૧લ્લ. તે નિદાનના અનુમાનથી ચિકિત્સા કરીએ. તે વચન સાંભળી શેઠે પિતાના માણસને બોલાવવા મોકલ્યા, 14. તે રસોઈને પ્રકાર જાણવા માટે માધવની ખબર કાઢી, બેલા, છતાં પણ તે ત્યાં આવવાને ઇચ્છતું નથી. ૧લ્પ તે નગરશેઠના માણસે લાકડીઓ મારીને તેને શેઠની પાસેલઈ ગયા, ને તેને પૂછયું કે રસોઈમાં રાતે તે શું રાખ્યું હતું. * 19. તેના ભોજનથી મારા શરીરમાં પીડા થાય છે. અંજલિ જોડી માધવે કહ્યું કે અગ્ય કાંઈ પકાવ્યું નથી. 17. ગુસ્સે થયેલા શેઠે તેને કહ્યું. હે દુ? તું તારે ગુન્હ છુપાવે છે. મારી પીડાનું કારણ તું જ છે. 198. શેઠના હુકમથી નેકરોથી પીડા પામતા માધવને જોઈ માધવના માતાપિતાએ શેઠના પગમાં પડી, માફી માગીને છેડાવ્યું. તુલ્ય છે.