________________ 6. 22. મરીને ભરતક્ષેત્રમાં સુંદરશાલી નામના ગામમાં નંદન શેઠ અને સુનદાની કુખમાં ઉત્પન્ન થયે. 62. તે પુત્ર માયાદેવ તરીકે પ્રસિદ્ધ થયે. સમુદ્રની ખારાશની જેમ તેનામાં પણ માયા એજ દૂષણરૂપ બની. 63. દેવપ્રસાદ વણિક અને દેવમતી માતાની પુત્રી નંદિનીને યુવાપણામાં પિતાએ પરણજો. 64. પિતા મરણ પામે છતે હંમેશા દુકાને બેસતાં બાલ આદિ બધા લોકોને તેલ માપમાં છેતરવા લાગે, 65. તેને સરલ એ સોમદેવનામે વણિક મિત્ર હતા. એક દિવસ તેણે તેને એકાન્તમાં કહ્યું 66. હે મિત્ર! જીવને અકસ્માત આપત્તિ આવે ત્યારે પિતાના ક્ષેમ કુશલ માટે તેણે દ્રવ્ય દાટી રાખવું જોઈએ. - 67. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે, “આપત્તિ માટે ધનનું રક્ષણ કરવું સાચું જણાય છે. જે શાસ્ત્ર પ્રમાણે ચાલનાર મહાન પુરુષ થાય છે. 68. ગ્વજ છે. એમ કહી તે બન્નેએ ગામના સીમાડે જઈ, ચારે બાજુ જોઈ પિત પિતાનું ધન દાટયું. - 69. એક દિવસ નંદન પુત્રે રાત્રિમાં એક્લા જઈને બને નિધિ કાઢીને પોતે પિતાના ઘેર લઈ આવ્યો. - 70 71 કેટલેક કાલ ગયે છતે સમે તેને કહ્યું, હે મિત્ર? આપણું ધન દાટેલું છે. તે કેઈએ કાઢ્યું છે કે તેમજ છે? . હે મિત્ર? જઈને જેવાથી ભાગ્યની પરીક્ષા થશે. પુણ્ય અને ધનમાં મહાન કેણ છે તે ભેદ જણાશે. ' 72. મિત્રનું વચન માનીને ચંદ્ર જેવા મુખવાળો સેમ, સરલતાથી તેની સાથે તે જગ્યા પર ગયે. 73. ખાલી તે સ્થાન જોઈ માયાદેવ ખેદ કરતે છતે જલ્દી મરનારની જેમ ધરણી પર આળોટવા લાગ્યા. 74. સન્નિપાતની જેમ અતુચ્છ મૂછ પામે. ભાગ્ય વડે હું છેતરાયો છું. ને બીજે કઈ મારત ના હોય તેમ બુમો પાડવા લાગે. - 75. જાણે પુત્ર મરી ગયો હોય તેમ છાતી ફૂટવા લાગે. કાંઈક ચેતનતા પામી મૂર્ખ તે વિલાપ કરવા લાધ્યો. 76. રે ભાગ્યદેવ? પૂર્વ ભવમાં મેં તારે શે અપરાધ કર્યો હતે જે મારું દાટેલું થન બીજા વડે છીનવી લેવરાવ્યું. 77. જે મારા હિતને માટે ઘરની બહાર દાયું તે અભાગે ચેરાઈ ગયું તે કેની આગળ જઈને ફરિયાદ કરૂં.