________________ 51 ર૭૨. આ દુઃખી સ્ત્રી પિતાના ભાઈઓનું સ્મરણ કરે છે કે બીજા કોઈનું ! એમ વિચારી ગજરાજની જે પરાક્રમી તે રાજપુત્ર ઉભે થયે 273. ત્યાં રહેલ રાજકુમારે ડરેલી હરણી જેવા ચંચલ નેવાલી ચારે દિશામાં જેતી પૃથ્વી ઉપર મનુષ્ય યુગલ ચિતરતી. ૨૭જાણે મરતી ના હોય તેવી ઘણાં લાંબા શ્વાસોશ્વાસ છોડતી ગાલ ઉપર હાથ રાખેલી અને હું કાર કરતી તેને જોઈ - 275. આવી અવસ્થા તેની જોઈ રાજપુત્રે મનમાં વિચાર્યું કે કપટવાળી અવસ્થાથી ઓળખાઈ જતી શું આ કામદેવોના બાણોથી પીડાયેલી નથી લાગતી ? - ર૭૬. આ હરિણાક્ષી મારો વિયાગ ક્ષણવાર પણ સહન કરવા માટે સમર્થ નથી જ્યારે ઘણે નેહ હોય છે ત્યારે શેડો વિગ પણ ઘણું દુઃખ આપે છે - 277. મને આવતે જોઈને આ આકુલ મનવાળી જે થશે તે વડવાનલ સરખે મારો વિહુ એને સતાવે છે એમ હું માનીશ, જે મને આવતે. જેઈને એ જે આકાર છુપાવશે તે બીજા પુરૂષમાં આ પ્રેમવાળી છે એ નકકી જ છે. ર૭૮. આવું વિચારી ગુણવર્મા તેની સામે આવવા લાગે તે સ્ત્રીએ પણ તેને જોઈ પોતાને આકાર છુપાવી દીધું. તેણે પૂછ્યું હે દેવી શું તમારા ભાઈનું સ્મરણ થયું હતું ? કારણ કે હમણુ ઉદ્વેગ ચિત્તવાલું તમારું શરીર દેખાય છે. 279. દંભ કેળવવાપૂર્વક રાજપુત્રને તેણે આદર પૂર્વક કહ્યું કે હે દેવ! આપના જેવા સ્વામી છતાં મને ભાઈઓનું શું કામ છે! આવું તેણીનું વચન સાંભળી કુમારે વિચાર્યું કે આ ગળામાંથી બેલે છે પણ હૃદયથી બેલતી નથી. 28. અત્યંત પ્રેમ રૂપી સમુદ્ર જલમાં લીન બનેલા અમારે બન્નેને અધિક પ્રેમ હોવાથી ખોટું બોલવું ઉચિત નથી એમ વિચારી તેની પાસેથી ઉભે થઈ ચારે બાજુ વનને જેતે છતે કોઈ પુરૂષ વડે બેલાવા. 281. હે કુમાર! આ વનમાં ગુણચંદ્ર કુમાર ફરવા માટે આવ્યો હતો તે અહિં છે? તેણે ઉત્તર આપ્યો હે ભાઈ તે સારી બુદ્ધિથી પૂછ્યું. તે કહે તે કુમાર સિંહ કોણ છે? 282. તેણે કહ્યું કે આ નગરમાં મેરુ સરખા બલવાળો ઈશાનચંદ્ર રાજા થયે પિતાની કાન્તિથી ચંદ્રને પણ જીતતે તેજસ્વી બુદ્ધિમાન ગુણચંદ્ર નામે તેને પુત્ર છે 283. કાંઈ કામ માટે મને અહિંથી એકલી આ સ્થાને અલ્પ પરિવાર સાથે તે આ હતો પણ ક્રિીડારસમાં આતુર એવા કુમારીનું સ્થાન ક્યાંય જોવાયું નથી. 284. ત્યારે પૂછાયેલે ગુણવમ કુમાર કપટ સહિત બે. ઈષ્ટવસ્તુ મેળવી તાપ રહિત બની તે પોતાના મહેલમાં ગયા. ફરી પણ તે પુરૂષે પૂછ્યું કામદેવની જેવી મનહર રૂપવાળી તે સ્ત્રી તેની સાથે મલી ગઈ શું ? ૨૮૫.કુમાર બોલે, કેવલ મલી એટલું નહીં, અનુપમ પ્રેમવાળી તે નારી ગુણચંદ્ર સાથે ગઈ. તે સાંભળીને તે પુરૂષ બોલ્યા તેની સાથે ગઈ તે ઘણું સારું થયું જેને ભાગ્યોદય . થાય તેજ તેની સાથે જાય.