________________ 241. જેઓને મહાન સંપતિને ઉદય થાય છે. તેઓને જ આપત્તિ આવે છે, બીજાએને નહી. એ અર્થ જણાવવા માટે સૂર્ય તેજ સમયે અસ્ત થયે.. ર૪ર. સૂર્ય—અસ્ત થયા છતાં ચારે દિશામાં અંધકાર ફેલાય છે. પૂર્વને પશ્ચિમ દિશામાં કઈ પંડિત વડે વિશેષતા જોવાતી નથી. 243. જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક અને તારાગણને ઉદય થાય નહી ત્યાં સુધી અંધકાર ફેલાય છે. 244. જ્યાં વર્ણને ભેદ નથી તથા નાનામોટાનું અંતર નથી જેમાં શબ્દથી જ જ્ઞાન ફેલાય છે ત્યાં શું અંધકાર ન ફેલાય? 245. ફેલાયેલા અંધકારના સમૂહથી અસ્તવ્યસ્ત અવસ્થાવાળા સમગ્ર જગતને જોઈને કિરણને ધીમે ધીમે ફેલાવતા રાજાની જે ચંદ્રોદય થયે. - ર૪૬. અમૃત ઝરત ચંદ્રોદય થયે છતે પક્ષે ચક્રવાક પક્ષિઓ વડે વિગની અત્યંત દુઃખરૂપી પીડા સહન કરાય છે તેમાં નિયતિ-ભાગ્ય જ કારણ છે. - 247. આશ્ચર્યની વાત છે કે જે ચંદ્ર ચાંદનીથી ઉત્પન્ન થયેલ અમૃતનું દાન કરે ના હોય તે ચકેરના બચ્ચાઓ ચાંદની પીધા વિના બળવાન કેમ બને? કારણ કે ચાંદની વિના બીજી વસ્તુથી સંતોષ થતું નથી. - 248. અપૂર્વ એવા ચંદ્રને ઉદય થયે છતે સફેદ પાંખવાળાં ચક્રવાકને હંસી પતિ માનીને સેવે છે. અને ચક્રવાકી રાજહંસને ચક્રવાક માનીને આલિંગન કરે છે. તે આ ચંદ્રકિરણને પ્રભાવ છે. આ બ્રાંતિમાન અલંકાર છે. ૨૪વિનોદ પૂર્વક આનંદની વાતે તે કનકવતીની સાથે કરતાં, જાગતા કુમારે ફરી આવેલા તે વિદ્યાધરને જે. 1. 250. કુમારે તિરસ્કારપૂર્વક તેને કહ્યું કે બેવાર મને નિદ્રામાં રાખી તે છેતરી ગયે. હે પાપી! તું ઉભું રહે, બેલ હવે તું કયાં જઈશ? 251. સારી રીતે ભય પામેલા તેના હાથમાંથી શસ પડી ગયું શસ રહિત તે વિદ્યાધરને જેઈ કુમારે પણ પિતાનું શસ ત્યજી દીધું. ૨પર તેના મસ્તકના આગળના વાળ ખેંચી, પકડી, રાજકુમાર છે. રેહત પ્રતાપી! હમણ શું તારૂ બલ વિગેરે ગિરે મૂકયું છે? 253. તો મારાથી રક્ષાયેલે તું અહિથી હમણાં જા? કપટથી બળ વાપરવું ઉચિત નથી. મારું તીણ શસ છતાં શસ રહિત તારીપર ઘા કર્યો નહિ. - 254. ભયથી પીડાતા તે વિદ્યાધરને કનકવતીએ કહ્યું, હે જડ! તું અજ્ઞાની છે, જેથી અનુચિત કાર્ય કરવા પ્રેરાય છે. ત્યારે વિદ્યાધર બોલ્યા. મને સ્વામિ વિયેગથી બળેલી ગર્ભવતી વિધાધર પત્નીએ વારંવાર પ્રેરણ કરી છે. - 255. ગુણવર્મા બે. આવું ફરી કરીશ નહિ. તેનું વચન સ્વીકાર કરી નમ્રબનેલા તે વિધાધરને ઉદારચિત્તવાળા બુદ્ધિશાળી કુમારે છોડી મૂક્યા,